SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ - પ્રેમ [૪૬] જૈન ગૂર્જર કવિઓ: ૫ તસ ચરણાબુજ સેવક ખેમે ભણઈ રે, કલ્યાણપુર સુખકાર, સતરઈ સઈ પૈતાલઈ સુગુરુગુણ ગાયનઈ રે સફલ કરઈ અવતાર. (૧) સં.૧૭૭૪ પોષ વદિ ૫, પ.સં.૫-૧૨, ગુ. નં.૧૩–૫. (૨) પ.સં.૮. અભય. નં.૧૪૫૪. [મુપુગૃહસૂચી.] (૩૫૪૪) ઈષકાર સિદ્ધ ચોપાઈ ૪ ઢાલ ૨.સં.૧૭૪૭ ઉદયપુર આદિ– પરમ દયાલ દયાકરૂ, આસાપૂરણહાર, ચઉવીસે જિનવર નમું, ચોવીસ ગણધાર. ધર્મગ્યાંનદાતા સુગુરૂ, અહનિસ યાન ધરેસ, વાણું વર દેસી સરસ, વિઘન હરે વિઘનેસ. ઉત્તરાધ્યયન ચવદમઈ, મિત્ર છે એ અધિકાર, અલપ અકલ ગુણ છે ઘણું, કહુ વાત અણુસાર. અંત – ધુર ચ્યારે ઢાલ ભવાં તણી, ઇષકારી સિદ્ધથી અધિકાર, ચ્ચાર દ્વાલ સંયમ તણી, ગુણ ગાયા સુત્ર-આણુસાર. ધન. ૭ જિનવાણી સુધ સદવતું, અણુદું સાચે લે નેહ, વિશુદ્ધ સુદ્ધ સહુ વાસરે, જિણ આખે મીછાદુકડ દેહ. ધન. ૮ સતરે સિતાલે સમે, ઉદયપુર મઝાર, મુની એમ ભણે સિદ્ધાંતના, ગુણ ગાયાં કેડિ કલ્યાણ. ધન. ૯ (૧) સં.૧૮૨૮ શાકે ૧૬૮૩ દ્વિ-આસાઢ વદિ ૬ બુધ. પ.સં.૯૧૧, શેઠિયા. ભં. વિકાનેર. (૩૫૪૫) સોલ સતવાદી સ. ૧૯ કડી મેડતામાં - આદિ – બ્રહ્મચારી ચૂડામણી, જિનશાસનશિણગાર હે, બ્રહ્મચારી. સતવાદી સાલે તેણુ ગુણ ગાયાં ભવપાર છે. બ્ર. ૧ અંત – સોલ સતી ગુણ ગાઇયા, મેડતાનગર મઝાર હો. બ્ર. અહિપુરગછ મુનિ ખેતસી, શિષ્ય એમ મહાસુખકાર હો. બ્ર.૧૯ (૧) ૫.સં.૧-૧૨, મારી પાસે. (૩૫૪૬) મૃગાપુત્ર સ. ૧૨ કડી આદિ– પુર સુગ્રીવ સોહામણો, મૃગપુત્ર રાજા બલિભદરાય હે. અંત – કેવલ પાયે નિરમ, મૃ. પામી સિવસુખઠામ હે, ગછ નાગરી દીપતા, મૃ. ગુરૂ ખેત્રસિંહ ગુણધાર હે. મુનિ એમ ભણે કર જોડીને, મૃ. તિકરણ સુધ પ્રણામ હે. ૧૨ (૧) સં.૧૭૬૩ વષે શાકે ૧૬૨૮ પ્રવર્તમાને મેધ માઘ ? માસે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy