SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧. અઢારમી સદી જિતવિમલ, જિનરાજ-જિનનિ એ ગુરુપરંપરા છે.] ૧૦૩૨, જિતવિમલ (૩૫૪૦) ભપચાશિકા બાલા. સં.૧૭૪૪ (૧) ગ્રં.૨૫, પ.સં.૯, હી.ભં. દા.૪૪ નં.૪૧. [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૫૯૨, ભા.૩ પૃ.૧૬૩ર.] ૧૦૩૩. નયવિજય (ત. જ્ઞાનવિજયશિ.) (૩૫૪૧) નેમિનાથ બારમાસા ૪૨ કડી .સં.૧૭૮૪ થરાદમાં અંત – જે ભવિ ભાવઈ ગાવઈ, પાવઈ તે ધનપૂર, નિતનિત આનંદ અતિ ધણે, તસ તણે વધતઈ નૂર. સત્તર ચિમા લઈ વીરભદ્ર, થિરપદ રહી ચૌમાસ, આનંદ અધિકા. પાયા,. ગાયા બારે માસ. સકલપંડિતસિરતાજ -જ-રાજ (વિજયરાજ) રાજ, જ્ઞાનવિજય પ્રભુ બડહવાઈ, - તે ગુરૂચરણ પસાંય પામ, નયવિજય વિનમ્યા નેમિ સ્વામિ. ૪૨ (૧) પ.સં.૩, . નં. ૧૭૦. , (૩૫૪૨) ચોવીસી ૨.સં.૧૭૮૬ ' (૧) પ.સ.૫, લી.ભં. નં.ર૭૮૧, [લીહસૂચી.]. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૩૩૩ અને ૧૩૯૬. “વીસી” તિલકવિજયશિષ્ય નેમવિજય (જુઓ હવે પછી નં.૧૦૭૫ના )ને નામે મુકાયેલી, પણ લી.ભં.ની એ પ્રતમાં કર્તા આ નવિજય જ છે.] . .. ૧૦૩૪. ખેમ (નાગરી તપગચ્છ–અહિપુરગચ્છ રાયસિંહ-બેત્ર* * * . સિંહ(ખેતસી)શિ.) (૩૫૪૩) અનાથી ત્રષિ સંધિ અથવા ઢાળે [અથવા સઝાય - '૨.સં.૧૭૪૫ કલ્યાણપુરમાં આદિ– વંદિય વિર જિણેસ જગીસ, નિત પ્રણમું તાસ ગોતમ સીસ, પ્રણમું સુગુરૂ કરૂં નિત સેવ, જિણ ઉપગાર કીયો ગુરૂદેવ. ૧ સાંનિધિકારી હો મોરા, મનમે ધ્યાન જપૂ નિત તારા, કમલ-સૂદૂઆ સુપસા, ગુણ અનાથી ગાયા ચાહે. ૨ અંત – શ્રી કલ્યાણ નાગરીગ9પતી રે, સિષ રાયસિંધ રિષિરાય. * * સિષ સોભાકર દીપે ખેતસી રે, ચૂહડ સિષ સુખદાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy