SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ જિનચંદ્રસૂરિ [૪૪] જન ગૂર્જર કવિઓ: ૫ સંવત સોલેશતાલા ય વરસે, ફતેપુરમાં સધીરજ. ૧૭ તાસ સીસ વાચક પદધારક, સેમવિજય સુખકારજી, ચારિત્ર આદિ વિજય ઉવઝાયા, સત્યવિજય સુવિચાર. ૧૮ , તાસ સીસ પંડિત પદધારી, લાલવિજ્ય ગણિરાયજી, દિલીપતિ અવરંગ જેવ ટ્યુ, મિલ્યા આગરે આયછે. ૧૯ તપગનિ પિયાલ વિશાલા, દેખ દિલીપતિ સજી, નિજ ફરમાન દઈ પુરમાં મેં, રહિયે સદા સુખવાસ. ૨૦ તે કવિ લાલવિજય સુખ પાયા, પાયા તીર્થ ઉદારજી, માનવજન્મ સફલ ભયો માહરે, એ તો ગુરૂ-ઉપગારજી. ૨૧ એ તીરથની માલા કંઠે, જે ધારે નરનારિજી, ઘર બેઠાં તીરથફલ પામી, સફલ કરે અવતારજી. કલશ. એ તીર્થમાલા અતિ રસાલા, પંચ કલ્યાણક તણ, સંવત સતર સૈ પચાસ વર્ષે, લાભ પંણિ મેં ભણી, શ્રી વિજય રત્નસૂરીસ ગપતિ, સદા સંધ સુહંકારે, ગુરૂ લાલવિજય પ્રસાદ પભણે સૌભાગ્યવિજય જ્યકરે. ૧ (૧) સં.૧૮૧૭ વૈશાખ વદિ ૧ બુધવાસરે. લિ. અમૃતવિજયેન સૂર્ય પુરે સૂર્યમંડન પાર્શ્વ પ્રસાદાત. પ.સં.૧૧-૧૨, મારી પાસે. (૨) સં.૧૮૫૯ ચત્ર વદિ ૧૧ ભોમે પુણ્યસાગરસૂરિ શિ. પં. રત્નસાગર શિ. પં. ધનસાગરગણિ લ. વટપદ્ર વાસ્તવ્ય પઠુઆ કમચંદ ધમચંદ કે લિખાપિત આત્માથે શ્રી આદિસર પ્રસાદાત. પ.સં.૨૩–૧૧, ખેડા ભં.૩. ' પ્રકાશિત ઃ ૧. પ્રા.તી.સં. પૃ.૭૩થી ૧૦૦.. [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૪૧૮–૧૯, ભા.૩ પૃ.૧૩૬૭-૬૮. ત્યાં સેમવિજયચારિત્રવિજય–સત્યવિજ્ય એમ ગુરુપરંપરા બતાવેલી, પરંતુ ત્રણે હીરવિજયસૂરિના શિષ્ય હેવાનું કાવ્યમાંથી સમજાય છે.] ૧૦૩૧. જિનચંદ્રસૂરિ (ખ. જિનરાજસૂરિ-જિનરત્નસૂરિશિ.) (૩૫૩૮) + ૯૬ જિનવર સ્ત, ૨૩ કડી ૫ ઢાલ ર.સં.૧૭૪૩ પ્રકાશિત : ૧. અભયરત્નસાર [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૩૩૩. ત્યાં કવિને જિનરાજસૂરિશિષ્ય કહેલા, પરંતુ કૃતિમાં કવિનું ગુરુનામ જિનરત્ન નિદેશાયું છે અને વસ્તુતઃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy