SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૪૩] સૌભાગ્યવિજય અંત – સંપ્રતિ શાસનઈસ, ચરમ જિસર વાદીઈ, શ્રી વીમવિજય બુધ સીસ, કહિ માણિક ચિર નંદીઈ. (૧) ઈતિ ચકવીસ જિનસ્તવાનાનિ લિખિતાનિ કૃતાનિ ચ. કવિની સ્વહસ્તલિખિત પ્રત, પ.સં.૭–૧૨, તા.ભં. દા.૮૩ નં.પ. (૨) સં.૧૭૮૩ .વ.૪ રવિ પં. હર્ષવિજય શિ. જિતેંદ્રવિજય લિ. પ.સં.૯-૧૨, ખેડા.ભં.. [મુગૃહસૂચી, લીંહસૂચી.] [પ્રથમ આવૃત્તિ ભા. ૫.૫૬૭, ભા.૩ પૃ.૧૪પ-૫૩.] ૧૦૩૦. સૌભાગ્યવિજય (ત, હીરવિજયસૂરિ–સેમવિજય, ચારિત્ર વિજય, સત્યવિજય-લાલવિજયશિ.) મેડતાના શાહ નરપાલની પત્ની ઈન્દ્રાણુથી જન્મ, જન્મનામ સાવલદાસ. શ્રી વિજયસેનસૂરિના પાદસેવી વાચક કમલવિજયના શિષ્ય સત્યવિજય પાસે સં.૧૭૧૯માં દીક્ષા લીધી, સં.૧૭૬રમાં ચોમાસું દક્ષિણના. અવરંગાબાદમાં કર્યું ને ત્યાં કા.વ.૭ શનિ પુષ્ય નક્ષત્ર રવિયોગે પ્રથમ પ્રહરે સ્વર્ગવાસ. (રામવિમલકૃત “સૌભાગ્યવિજય નિર્વાણ રાસ ગાથા ૬૩ વિકાનેર બહત જ્ઞાનભંડાર પત્ર ની પ્રતિમાંથી સાર આપનાર અગરચંદ નાહટાજી, જૈન સત્યપ્રકાશ પુ.૨ અં૧૧ પૃ.૧૨૮) (૩૫૩૭) સમ્યકત્વ ૬૭ બેલ સ્ત, ર.સં.૧૭૪૨ ભા.વ.૧૧ સમાણું (૧) સં.૧૭૮૬ ચ.શુ.૧૧ લિ. ગણિ બુદ્ધિવિજયેન. પ.સં.૫, અભય. નં.૨૭૨૩. (૩૫૩૮) + તીથમાલા સ્તવન .સં.૧૭૫૦ આમાં કવિએ પૂર્વ દેશનાં તીર્થો વર્ણવ્યા ઉપરાંત ગૂજરાત, કાઠિયાવાડ અને મારવાડનાં તીર્થોનું વર્ણન કર્યું છે. તેમાં જણાવવા પ્રમાણે યાત્રાને આરંભ આગ્રાથી સં.૧૭૮૬ના ચાતુર્માસ પૂરું કર્યા પછી વિજય પ્રભસૂરિની આજ્ઞાથી કર્યો છે તેમાં સમેતશિખરની યાત્રા કરી પાછા ફરી પટણામાં તેજસૂરિની આજ્ઞાથી કવિ ચોમાસું કરી, ઉત્તરે પટણાની આજબાજનાં બધાં તીર્થોની યાત્રા કરી. પછી સોરઠ અને બીજું તીર્થોનું, વર્ણન છે. આદિ – આણંદદાઈ આરે, પ્રણમું પાસ જિર્ણોદ, ચિંતામણિ ચિંતાહરણ, કેવલજ્ઞાન-દિકુંદ. અંત – ઢાલ ૧૩ આદર છવ ક્ષમા એ દેશી. અનડ અકબર યવન પાતિસાહ પ્રતિબો ગુરૂ હીરજી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy