________________
માણિક્યવિજય
[૨] જૈન ગૂર્જર કવિઓ વાચક શાંતિવિજય તણે, ખીમલિજ્ય બુધ સીસ, શ્રી હેમવિજય સુ૫સાયથી, માણિક્ય પુગી જગીસ. પ૬
દૂઉં. રસિક મન ભાવતા બારમાસા, પઢત સુણતાં ફલિ સકલ આસ; સરસ શંગાર રસ સહિત વાણી, ભણે માણિક્ય તે સાંભલો ચિત
આણી. પ૭ (૧) પ.સં.૭-૧૦, ઘોઘા ભં. દા.૧૬ નં.૨૬. (૨) લ. પં. મેહનવિજય. ૫.સં૫-૧૫, જેનાનંદ. નં.૩૩૭૩. (૩) પ.સં.૬-૧૫, જૈનાનંદ. નં.૩૩૮૩. (૪) પ્રત ૧૯મી સદીની, ૫.સં.૬, જિ.ચા. પિ.૮૪ નં.૨૧૮૨. [મુગૃહસૂચી.]
[પ્રકાશિતઃ ૧. પ્રાચીન મધ્યકાલીન બારમાસા સંગ્રહ ભા.૧.] (૩૫૩૫) [+] પર્યુષણ પર્વ વ્યાખ્યાનની [અથવા કલ્પસૂત્રની]
સઝાય [અથવા ભાસ] ઢાલ ૧૧ આદિ– હરિઆલે રે શ્રાવણ આવેલું એ દેશી.
પરવ પજુસણ આવીયાં આણંદ અંગ ન માયે રે,
ઘરે ઘરિ ઉછવ અતિ ઘણા શ્રી સંધ આવી જોયે રે – પર. ૧ અંત - રૂપામહેર પ્રભાવના કરીએ નવ સુખકાર રે,
શ્રી ખેમા વિજય કવિરાયને બુધ માણવિજે જયકાર રે. ૯
ઢાલ ૧૧ ભરત ગૃપ ભાવ સું એ – દેશી. સંવછરી દિન સાંભલો એ બાસું સૂત્ર સુજાણ
સફલ દિન આજુને એ.
ખિમાવિજય પંડીત તણે એ, બુધ માણિક્ય મન(વંછિત)દાય. (૧) પ.સં.૫-૧૭, જશ.સં. [મુગૃહસૂચી.]
||પ્રકાશિતઃ ૧. જૈન પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ. ૨. સ.મા.ભી.] (૩૫૩૬) ૨૪ જિન સ્ત, અથવા ચોવીશી આદિ – આદિનાથ સ્વ. માનીતી કાગલ મેકલઈ – એ દેશી. પ્રથમ જિનેસર પ્રાહુણ જગવાહલા વારૂ, આ અમહેય ગેહ રે
મનમોહનગારૂ, ભગતિ કરૂં ભલી ભાંતિ સું, જગવાહલા વારૂ, સાહિબજ સસનેહ
રે. મનમેહનગારૂ. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org