SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૪૧] દાન. ૧૭૬ કાવ્ય ગીત ગુણુ ઉર્, મૂઢ ન આણે હેજ. દુ:ખદાગ દૂરે હરે, આવિ સુખ ભરપૂર, ઈણુ વીધી ચાલ જે નર, તે નર સદા સન્દૂર. દાની માંની મહાગુણી, ચતુર સદા સનેહ, તેહ નર સુષ પામે સદા, દિનદિન દીપે દેહ. ભિમસાહ ભાગી નર જે, અઢે ઈં સંસાર, તેહ તણાં ગુણ વરવું, સાંભલજો તરનાર. અંત – ભીમ પુરંદર માટા સાહજી રે આસપુર નગર સુવાસ, ચતુર જોડાવ રૂડી ચેાપઇ રે કીદ્યા ઉત્તમ કામ. સકલભટ્ટારકપુર દરસિરામણી શ્રી કીર્ત્તિસાગર સૂર૬, તશિષ્ય જોડ ચાપઈ રે પુજપુર નગર મઝાર, સંવત સતર બચતાલીસમે રે ચૈત્રી પુન્યમ સુખકાર, જે નર ભણું ગુણૅ ને... સાંભલે રે તસ ઘર જયજયકાર. દાન. ૧૭૮ (૧) સં.૧૭૪૯ વર્ષે આસા માસે શુક્લ પક્ષે ૧૪ ક્રિમિતિયુ શુક્રવાસરે સકલ પં. શ્રી કપૂરસાગરજી તશિષ્ય ગણિ મેહનસાગર લિખિત ગડાનગરે ચતુરમાસ શ્ચિંત સાહુ ભીમસાહ શ્રી સિંધ સુત ઋષભદાસ બલમજી રતનજીકસ્ય સુખ કુરૂ કલ્યાણમસ્તુ પરઉપગારાય. પ્રકાશિત ઃ ૧. ઐતિહાસિક રાસ સંગ્રહ ભા.૧. [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૩૬૩-૬૪. અત ૧૦૨૯. માણિકવિજય (ત. શાંતિવિજય-ક્ષમાવિજયશિ.) (૩૫૩૪) [+] નેમરાજુલ બારમાસા ૫૭ કડી ર.સં.૧૭૪૨ વૈ.શુ.૩ આદિ– પ્રભુનું ગિરિ રે નંદન શારદા લાગું રે ચણુ એ દેશી. પ્રણમું પ્રેમિ રે સરસતી વસતી વચનવિલાસ, કવિજનસંકટ ચૂરતી પૂરતી વષ્ઠિત આસ; સેવક સાતિધિકારણી વિધનનિવારણી માય,. તુમ સુપસાઇ રે ગાયસ્યું નેમિસર જિનરાય. દૂા. માણિક,વિજય Jain Education International ७ બાંધીએ તન્ન મન પ્રેમ પાસે, જાય ચદૂનાથ ને રહત પાસે; બારમે માસ તે વિરહ ટલીએ; આપ માણિક્યના સામી મળીયા. ૫૫ સતર ખેતાલીસ સવત, વારૂ વૈશાખ માસ, સુદિ તૃતીયા નિરવિવાસર, સથવ્યા બારે માસ; For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy