SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ જીવરાજ [] જૈન ગૂર્જર કર્વિએપ ૧૦૨૭. જીવરાજ (શ્રીપૂજ્ય ગેવિંદશિ.) * (૩૫૩૨) ચિત્રસંભૂતિ સુઝાય ૫૦ કડી .સં.૧૭૪૨(૬) કુમાર (મહા) એકમ સેમ વિક્રમનગર (વિકાનેર)માં આદિ– પ્રણમું સરસતિ સામણી, માંગું વચનવિલાસ, સાધુ તણ ગુણ વર્ણવું, કરો બુદ્ધિપ્રકાસ. - ૧ સદગુરૂ સે પ્રાણ તુહે, ચિત્તભૂતિ પરિ જોય, ગાવ ચરાવઈ ગુવાલિયા, બ્રહ્મ ભિખુ સુત્ત દેય. અત - - કલસ એ ચિનિ ચંગઈ હરષ અંગેઈ આણિ અધિક વિખ્યાત એ, ચિત્ત નામ મુનિવર તણું ગુણ ભણુઈ થાયે નિરમલ ગાત એ. ૪૮ સંવત સતર બિયાલ વર કુમાર માસ ઉલ્હાસ એ, એકમ સામે એહ તવીયા, રાગ ઢાલ વિલાસ એ. ૪૯ પૂજ શ્રી ગોવિંદ પ્રસાદૈ વિકમનયર મઝાર એ, - જીવરાજ આષઈ સંધ કેરી વીનંતી અવધાર એ, (૧) સં.૧૭૯૪ વષે મિતી જેઠ વદિ ૭ વાર શનિ દિને લિપીકૃતમ. પ.સં.૨-૧૨, ક.મુ. (૨) સં ૧૭૬૮ માધ વ.૧૦ શનિ લિ. ઉત્તમચંદ વિક્રમપુરે પ.સં.૨, અભય. નં.૨૮૦૯. (૩) પ.સં.૨, ચતુ. પિ.૩. [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૩૬૨, ભા.૩ પૃ.૧૩૩૨. પછીથી ૨.સં. ૧૭૪૬ પણ બતાવ્યો છે તે “છિયાલ” પાઠ મળ્યો હશે તેથી.] ૧૦૨૮ કીર્તિસાગરસૂરિશિષ્ય. (૩૫૩૩) + ભીમજી ચંપાઈ ૧૭૮ કડી .સં.૧૭૪ર ચૈત્ર સુદ ૧૫ પુજપુરમાં આદિ – સરસ વચન ઘો સરસતિ, પ્રણમી વિનવું માય, અવિરલ મુઝ મતિ આપજે, કરજે એ સુપસાય. સરસંત સોહગ સાદરી શ્રી વિદ્યા સુભરૂપ, તે મન સમરૂ જેહને સેવિ સૂર નર ભૂપ. મિઠાઈ મુઝ વાણીમાં તિ દીધી સિરગ, વલી અવસે કિં વીનવું દિસિંદિસિં રંગ અભંગ. ૩ ચતુર શ્યલ પંડિત પુરસ, તન મન અધિક સહાય, બુધિ અકલિ આવિએ કલિ, સાંભલતાં સુખ થાય. “ જાણ હેસું તે જાણુ, અવર ન જાણે જોય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy