________________
પ્રાગજી
અઢારમી સદી
[૩૯] [પ્રથમ આવૃત્તિ ભાર પૂ.૩૬૧, ભા.૩ પૃ.૧૩૩૨.] ૧૦૨૪, પ્રાગજી (ભીમશિ.) (૩૫ર૯) બાહુબલ સઝાય ર.સં.૧૭૪૧ વિજયાદશમી પાટણમાં આદિ– બાંધવજી વૈરાગે વ્રત આદરી હે લાલ, બાહુબલ બલવંત. બાં. અંત – મહિમંડલ મહિમાધરા હો લાલ, ગુરૂશ્રી ભીમ મુણિદ, બાં.
તસ સેવક પ્રાગજી હે લાલ, પામઈ પરમ આનંદ. બાં. વી. ૧૪ ઈમ જિન-મુનિગુણ ગાઈયા હો લાલ, પાટણ નગર મઝાર,
સતર ઈકતાલીસને હો લાલ, વિજયદશમિ દિન સાર. બાં. વી.૧૫. [પ્રથમ આવૃત્તિ ભાર પૃ.૩૬૨.] ૧૦૨૫. અમરવિજય (ત. વિજયરાજસૂરિશિ.)
વિજયરાજસૂરિ સ્વ. સં.૧૭૪ર. (૩૫૩૦) પાર્શ્વનાથ સ્તુતિ અંત – ભટ્ટારકશ્રી વિજયરાજસૂરિ તપગચ્છ કેરો રાયજી,
તસ પદપંકજ-મધુકર સરિખે, અમરવિજય ગુણ ગાયછે. [પ્રથમ આવૃત્તિ ભા. ૨ પૃ.૩૬૨.] ૧૦૨૬ સુનિવિમલ (૩૫૩૧) શાશ્વત સિદ્ધાયતન પ્રતિમા સંખ્યા સ્તવન ર૮ કડી
લ.સં.૧૭૪ર પહેલાં આદિ– સિરિ રિસહ જિસેસર વદ્ધમાણ,
ચંદાણુણ નિમલ ગુણનિહાણ, સિરિ વારિસેણે તિહુઅણુ દિણિંદ,
એણિ નામિ ચઉ સાસય જિણિદ. અંત – ઇસ સુરનર મુનિ વંદીએ સાસય સિધ્યાયતન વખાણ્યાં,
અંગ ઉપાંગ વૃત્તિ પ્રકરણથી સુહગુરૂવયણે જોયાં, મુનિવિમલ કર જોડી વિનવાઈ પ્રણમી તુમચા પાય,
સાસય સુહ સંતતિ કેરે મુઝ જિનજી કરઉ પસાય. ર૯
(૧) ટબાસહિતઃ ગણિ દ્ધિવિમલ શિ. ગણિ અમૃતવિમલ લષાવીત રાજનગર મ સં.૧૭૪૨ માર્ગશીર શુદિ ૮ ભોમે લ. પ.સં.૧૧,વિમલગ૭ ભં. વિજેપુર. (૨) પ.સં.૩-૧૫, હા.ભં. દા.૮૩ નં.૭૨.[હેજેજ્ઞાસુચિ. ભા.૧ (પૃ.૨૫૩).]
[પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૧૨૯૩.]
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org.