SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૮] જૈન ગૂર્જર કવિએ ઃ અંત સમે ચારીત્રપદ લીધું, સરંગલાક કારજ સીધ્યુંછું. ધ. ૧૩૧ ગયા સાધુ તણા ગુણુ ગાયા, અને વલિ રીષિરાયાજી, કવીજત મત કોઇ દોષણ મ દેયા, ગુણ હુવા તે ગાયાજી. ધ. ૧૩૨ સંવત સતર એકતાલિસા વર્ષે રાસ રચ્ચે! મનહરપેજી, માગસર સુદ પુન્યમ ગુરૂવારે ગામ ઉનાઉ... માઝારજી. ૧. ૧૩૩ પંડીત હીરરત્ન પરસીધ્યા તસ પસાય રાસ Üાજી, છઠ્ઠી ઢાલ ધનાશ્રીમાં ગાવે સાંભલતાં સુષ પાવેજ. તિલકચંદ કીજે ધર્મ ભવકજનવ્રૂ ંદા, લષમીરત્ન કહું દા. (૧) સં.૧૮૯૮ના કાર્તિ વદ ૧૪ ને લખ્યું છે. પ્રકાશિત ઃ ૧. ઐતિહાસિક રાસ સંગ્રહ ભા.૧. [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૩૬૦-૬૧. ૧૦૨૩, તિલકચંદ (ખ, નયરગ-વિમલવિનય ધર્મ મંદિર પુણ્યકલશ—જયરંગશિ.) ૧. ૧૩૪ Jain Education International જયરંગ જુએ નં. ૮૩૮. આ કવિએ પેાતે સ્વહસ્તે સં.૧૭૧૭માં લખેલી પ્રત ભાવનગર આત્માનંદ સભા હસ્તગત શ્રી ભક્તિભમાં છે તેમાં પેાતાને શ્રીર ગગણિ શિષ્ય કહેલ છે. (વૈ. નં.૪) (૩૫૨૮) કેશી પરદેશી સધ ૨.સ.૧૭૪૧ લેારમાં અંત – રાયપસેણી સૂત્ર થકી રચ્યા એ સંબંધ સુવિશાલ, સંવત સત્તર એકતાલે સમે નગર જાલેાર મઝાર. ૩ વીર.. ખતરગચ્છ જિન”દ્રસૂરિ રાયે શ્રી જિનભદ્રસૂરિ સાબ, વાચક શ્રી નયરીગ શિષ્ય સુંદર વિમલવિનય મૃદુ ભાષ. ૪ વીર. વાચનાચારિજ શ્રી ધમાઁદિક્ વૈરાગી ત્રતધાર, મહેાપાધ્યાય પીયે. પરગડા ન્યકલસ સિરકાર. તસ પાટે પાઠક જયર"ગ ભલા તસ ચરણે ચચરીક, તિલકચદ કહે એ આપને શ્રી સંધને મંગલીક. (૧) યુત્તિ ચેનસાગર ભ. ઉદયપુર. (૨) સં.૧૯૦૨ થૈ.વ.૧૩ સુમતિવિશાલ લિ. પ.સ.૯, કૃપા. પેા.૪૨ નં.૭૩૬. (૩) વિવેકવિજય ભ, ઉદયપુર. (૪) બાલેાત્તરા ભ ૫ વીર.. ૬ વીર. For Private & Personal Use Only ૧. ૧૩૫ www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy