________________
અઢારમી સદી
આનંદસૂરિ પદ્માવતી ચોપાઈ'ની પહેલી પ્રતમાં સર્વગાથા ૬૦૦૭ અને લેક ૯૦૩૦ દર્શાવાયેલ તે છાપભૂલ ગણું અહીં સુધારેલ છે.] ૧૦ર૦. આનંદસૂરિ (૩૫૨૫) સુરસુંદરી રાસ ર.સં.૧૭૪૦
(૧) પંડિત લાલચંદની નોંધમાંથી.
[પ્રથમ આવૃત્તિ ભાર પૃ૩૫૯] ૧૦-૨૧. હરખચંદ સાધુ (૩૫૨૬) શ્રીપાલ ચરિત્ર સં.૧૭૪૦
(૧) મિશ્ર.
[પ્રથમ આવૃત્તિ ભાર પૃ.૩૫૯.] ૧૦રર, લક્ષ્મીરત્ન (હીરરત્નશિ.) (૩૫૨૭) + ખેમા હડાલિયાને શસ (ઍ.) ૬ ઢાળ ૧૩૫ કડી ૨.સં.
૧૭૪૧ માગશર સુદ ૧૫ ગુરુ ઉનામાં આદિ– આદ્ય જિનેસર આદ્ય નૃપ, આદ્ય પુરૂષ અવતાર,
ભવભય ભાવઠુ ભગવંત નર, કરૂણાનિધી કીરતાર. ૧ પ્રિણમું તારા પ્રથમ ચરણ, ઘો મુઝ વચનવિલાસ, સાંભલો ભવીકજન, હું રચું જૅમ રાસ. કવણ પેમે કયાં હુ, પ્રગટયો કવણ પ્રકાર, . સાંનિધ કરો ગુરૂ સદા, કહું કથા તસ સાર. ગુરૂ માતા ગુરૂ પીત્યા, કીજે ગુરૂ પાયે સેવ, જ્ઞાનદીવાકર ગુરૂ કહ્યા, નમો નમો ગુરૂદેવ. કુંભે બાંધ્યું જલ રહે, જલ વિના કુંભ ન હોઈ, જ્ઞાનેં બાંધ્યું મન રહે, ગુરૂ વિના જ્ઞાન ન હોઈ.
૫ અંત – - રાગ ધન્યાસિરી. * ધન્ય ધન્ય પેમે દેદરાંથિ, જેની કીરત જગમાં જણિજી, દિધાં દાન તે ચઢતે પાણિજી, કવિજને વાત વષાંgિછે.
ધન્ય. ૧૯ પાતરાઈ ઘણું માન જ દીઇ, સાહં બરદ જેણે લીધુંછ.. જતાં બાદ જેણે રાખ્યાં સઘલાં, દઈ દાન મમ પ્રઘલાંછ. ઘ. ૧૩૦ વલી શેત્રજગીરી જાત્રા કીધી, રૂડે લાહો લીધો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org