________________
દીપસૌભાગ્ય
૩૪] જૈન ગૂર્જર કવિએ ૫ આગે અનેક કવિજન હુયા, તેણે સબરી તુંહી માય, મુરખ ઠંડી પંડીત કીયા, પામ્યા તુઝ પસાય. તેણે સમરૂ શારદા, માતા પુરે આસ્ય, મુઝ મતિ આપો , અવિરલ બુદ્ધિપ્રકાશ. પદપંકજ નિજ ગુરૂ તણ, પ્રણમું હું સુખકાર, અજ્ઞાનતિમિર-દીપક સમ, જ્ઞાનદષ્ટિદાતાર. શ્રી ભગવંતે ભાષીઉ, ચઉ ભેદે જિનધમ, દાન શીલ તપ ભાવના, એહથી લહઈ શીવશર્મ.. દાનાદિક સહુ સારિખા, પિણ ઉત્તમ શીલ વિશેષ, પરણી જે તે ગાઈઈ, ઉખાણે દેખ. રોગ સાગ વિયોગી નહિં, સંકટ સ્થાપદ દુષ્ટ, ટોં ઉપદ્રવ શીલથી, જાઈ અઢારે કુષ્ટ. પાલો શીલ અખંડ નીત્યુ, જે પાઉ શિવલીલ,
ચિત્રસેન પદ્માવતી તિમ પાલો શુભ શીલ. અંત – ઢાલ ૩૧ રાગ ધન્યાસરી. દીઠે દીઠા રે વામા નંદન દીઠે એ દેશી.
ગાયે ગાયે રે મેં શીલ તો જસ ગાયે, ચિત્રસેન પદમાવતી દોઢ, તિનકે સંબંધ બનાયો રે. ૧ તપગછગગન-દિનેસર સરીખે, સહુ સહુ જનકે મન ભાયે, શ્રી વિજયસેનસૂરીશ્વર સુંદર, સૂરીસરદાર કહાયે રે. ૨ તસ પાટે પ્રભુ પુન્યપ્રતાપી, પ્રબલ પુર્વે પાયે, દિન દિન અધિકે જગ જશ જે હતા, સાગરવંસ દીપા રે. ૩ વડ વયરાગી મુનિ ગુણરાગી, પ્રતિબધું નરનારી, શુદ્ધ સરૂપક શુદ્ધ આચારી, પંચમહાવ્રતધારી રે. સુવિહિત સાધુસંગાર સોહાવે, તપગચ્છઠાકુર રાજે, શ્રી રાજસાગરસૂરીસર મોટો, જોડિ ગેયમની છાજે. ૫ પટ્ટપ્રભાવક ઉદયે તેહને, મુનીગણ હિયડે ધ્યા, શ્રી વૃદ્ધિસાગર સૂરીસ્વર જયવંતા, સકલ સૂરી સવાયે રે. ૬ તસ ગણ માંહિ પિઢા પંડિત, માણસેભાગ્ય બુધ સંત, બહુશ્રુતધારી જન મનોહારી, મહિયલ માંહિ મહંત રે. ૭ તસ સસ ચતુરભાગ્ય બુધ, મુઝ ગુરૂ જ્ઞાનદાતારી રે, દીપસૌભાગ્ય મુનિ કહે, તસ સિશ એ ગુરૂ પરમ હિંતકારી રે. ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org