SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ [3] દીપસૌભાગ્ય સંવત નિધિ ગુણુ મુની સસી વરષે ૧૭૩૯, રૂડે ભાદ્રપદ માસ રે, અસિત પક્ષ નવમી ભૃગુવારે, વિજય મુહુત્ત ઉલ્હાસ રે. બહુજન કેરા આગ્રહ જાણી, નગિના તયર મઝારે રે, રાસ રચ્યા મેં ગુરૂ સુપાઇ, શ્રી સરસ્વતી દેવી આધારે રે. ૧૦ પ્રત્યક્ષર ગુણા ગ્રંથાગર કીને લેાક પ્રમાણ, અઢારસી સદી ત્રીસે... અધિકા નવસત ઉપરે, જાણે જાંણ સુજાણુ ૨. ૧૧ ચિત્રસેનકી ચેાપાઇ કીની, ચુપે ચરિત્ર મે' જોઇ, અવર ગ્રંથે જો હાઇ સુવિશેષા, તા રીસ મ કરજ્યા કાઇ રે. ૧૨ સાધી સહુ કરજ્યા સુધી, ચતુર વિચારી જોયા, શીલવંત નરના ગુણુ ગાવી, પાતક પરહેા ખેાજ્યા રે. અણિ હિયડે હુસ્ય દ્ગુરી, સહુ જનકે મન ભાઇ, દાય મલી જણુ ગાવજ્ગ્યા, નવનવી એકત્રીસ ઢાલ બનાઈ રૂ. ૧૪ મૂઢ પણે મેં અલિક જે ભાખ્યું, આછુંઅધિક` ન`ણિ, મિચ્છા દુકડ સંધતિ સાખે, દેૐ તે હિત આણી રે. સરસ સંબંધ સદા સુખદાઇ, સાંભલયેા નરનારી, ભણતાં ગુણતાં સુણતાં જનને, હેાસે જયજયકારી રે. રંગે રાસ રચ્યા રસદાઈ, કહે... મુની દોષ ઉલ્લાસે', કવિતા વક્તા શ્રાતા જતની, લખ્યા દિનદિન આસે... રે. ૧૭ મે', (૧) સવ ગાથા ૬૦૭ ગ્રંથામંથ શ્લાક ૯૩૦ મુની દીપસેાભાગ્યેન મૃતા પટીદ્રનગરે સંવત ૧૭૩૯ વર્ષે ભાદ્રપદ માસે અસિત પક્ષે ૯ દીનૈ ચાપે કૃત. ચિલેાડા મધ્યે પૂ. મહવિજએન લપીકૃત. ૫.સં.૨૬-૧૫, લા.ભ’. નં.૪૯૩, (૨) સ.૧૭૭૩ મા શીષ શુ.૧૪ શનૌ મુ. યસૌભાગ્યેન લિ. રાધનપુરે આદીશ્વર પ્રસાદાત. પ.સં.૧૫-૧૮, ઈડર ભ. નં.૨૦૭. (૩૫ર૪) + વૃદ્ધિસાગરસૂરિ રાસ (ઐ.) સં.૧૭૪૭ આસપાસ અમદાવાદના પ્રસિદ્ધ નગરસેંઠ શાંતિદાસના ગુરુ રાજસાગરસૂરિના શિષ્ય આ વૃદ્ધિસાગર સ.૧૭૪૭ના આસે સુદ ૩ને દિને સ્વસ્થ થયા તે અરસામાં આ રાસ રચાયા છે. વધુ માટે જુએ ઐ.રા.સ. ભાગ ૩. આદિ – સકલસમિહિતપૂરા, સિદ્ધાર્થકુલ-સૂર, ત્રિસલાનંદન નામથી, ઋદ્ધિવૃદ્ધિ ભરપૂર. જય જયદાયક જિતવરૂ, શાસનનાયક વીર, પ્રણમું ૫૬પંકજ સદા, મેરિગિર પર ધીર. Jain Education International For Private & Personal Use Only ૧૩ ૧૫ ૧૬ www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy