________________
અઢારમી સદી
[૩૩]
દીપસોભાગ્ય શ્રી વૃદ્ધ તપાગચછ ગણધરૂ, શ્રી રત્નકીર્તિ સ્રીરાય,
ચરીય ભણું મન હેત શું, આણંદ અંગિ ન માય. અત - ઢાલ નવમી. મન ભમરા રે – એહની જાતિ.
પંચ મહાવ્રત પાલીનિં સુણ પ્રાણી રે, સાધી આતમ કાજ, સેવું જિનવાણી રે. સંવત સંયમભેદ તે સુ. વષ ભુવન નિધિ સાર, આષાઢ શુક્લ સપ્તમી સુ. હસ્ત નક્ષત્ર બુધવાર. શ્રી રતનકત્તિસૂરી સ્તવ્યા સુ. ઢાલ નવે મહાર, સે. સીસ સુમતિવિજય સદા સુ. પય પ્રકૃમિ વારંવાર. સે. ૧૮ જૂનાધિક જે ભાષીઉં સુંજીહા તણિ રસિ લીદ્ધ, સે. સકલ સભા સાખિ કરી સુ. મિચ્છામિ દુક્કડ દીધ. સે. ૧૯ ગુણ ગાયા ભગતિં કરી સુ. સૂરી તણા સુન્નણ, ભણિ સુણિ નરનારિ જે સુ. તેહ ઘરિ કુલકલ્યાણ. સે. ૨૦
கற்க
કલસ
તપગચ્છનાયક સુખદાયક શ્રી ભુવનકીર્તિ સૂરીશ્વરૂ, તસુ વંચભૂષણ વિગતષણ શ્રી નીતિસૂરી પટધરૂ; દિન દિન ગાજી અધિક દિવાજી તાસ શિષ્ય સોહામણા. ઈમ વદિ વાણુ સુમતિ અણુ ઘરિધરિ રંગવધામણું. ૨૧
સવગાથા ૧૪૬ ઢાલ ૯ શ્લોક ૧૭૦. પ્રકાશિતઃ ૧. જૈન ઐતિહાસિક ગૂજ૨ કાવ્યસંચય.
[પ્રથમ આવૃત્તિ ભાર પૂ.૩૮૩-૮૪.] ૧૦૧૯ દીપસૌભાગ્ય (ત. રાજસાગરસૂરિ સંતાનીય માણિક્ય
સૌભાગ્યચતુરસૌભાગ્યશિ.) (૩૫૨૩) ચિત્રસેન પદમાવતી ચોપાઈ ૩૧ ઢાળ ૬૦૭ કડી .સં.
૧૭૩૯ ભાદ્ર. વદ ૯ મંગળ નગીનાપટીપ) નગરમાં આદિ
દુહા. પ્રણમુ પ્રેમેં પાસ જિન, શ્રી શંખેશ્વર દેવ, સુરનર વર કિનર સદા, જેની સારે સેવ. તસ ગણધર ગીરૂયા સવિ, આગમ વિચિત હાર, લબ્લિનિધાન વિભુ પ્રણમીઈ, ગુણગણ-યણભંડાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org