SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ સુમતિવિજય [૩૨] જૈન ગૂર્જર કવિઓ: ૫ આદિ " ગિંદડાની દેશી. અલબેલો આદિલ સેવાઈ રે, હાંજી, પેલી સુનદમ સુમંગલાકે કંત, એ રૂડે. મરૂદેવારો નંદ, એ રૂડે, દીઠઈ પરમાણંદ, એ રૂડા ઉંચપણે રે તન દીપતું રે, હાંજી પંચસયાં ધનુષ તત. એ.મદી. ૧ અંત – રાગ ધન્યાસી મિશ્ર. સુડા તે રૂડા સંદેશઠા – એ દેશી. ચઉવીસ જિણવર તણું લાલા, સ્તવન કીધાં પ્રત્યેકઈ રે, જીતી જનમ પાવન થયાં લાલા, ગાયતાં જિન સુવિકઈ રે, શાસન. ૧૩ પારેષ આસકરણ જિનરાગી લાલા, વજીરપુર નગરને વાસી રે, તસ આગ્રહઈ કરી જિન સ્તવ્યા લાલા, પાતિક ગયાં અતિ " નાસી રે. શા. ૧૪ સંવત સતર ઉગણશ્યાલીસ લાલા, વજીરપુર રહ્યા ચાઉમાસી રે, સકલ સંઘનઈ સુખકરૂં લાલા, થુથુઆ જિણ ઉલ્લાસી રે. શા. ૧૫ સકલ પંડિત શિરસેહરો લાલ, લાભવિજયગણિ ગિરૂઆ રે, તસ સીસ પંડિતરાજ તો લાલા, ગગવિજય ગુણભરીયા રે. શા. ૧૬ તસ પદપંકજમધુકરૂ લાલા, મેઘવિજય કહિ કોડી રે, એ ચઉવીસ તીર્થંકરા લાલા, ઘો સુષ મંગલીક કેડી રે. શા. ૧૭ (૧) પ.સં.૮–૧૫, વિસ્વલિખિત, વિ.ધ.ભ. [પ્રથમ આવૃત્તિ ભા. પૃ.૩૫૯.] (૧૦૧૮) સુમતિવિજય (વડ ત. ભુવનકીર્તિસૂરિ-રત્નકીર્તિ સૂરિશિ.) (૩૫૨૨) + રત્નકીતિસૂરિ ચોપાઈ (.) ઢાલ ૯ કડી ૧૪૬ ર.. ૧૭૩૯ આષાઢ સુદ ૭ બુધ આદિ– સંભવ જિનવર વિનવું, માગું એક જ માન, દુરગતિ દુખ દૂરિ કરી, આપજે નિરમલ જ્ઞાન. શ્રી શ્રુતદેવી સાંનિધ કરે, દેજે વચનવિલાસ, કવિકલા તું કેલવિ, જે ભગવતી પુરિ આસ. માતપિતાથી અધીક વલી, ગુરૂ જે જ્ઞાનદાતાર, . ગુણ ગાઉં હું તેહના, સારદર્તિ આધાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy