SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ -અઢારમી સદી [૩૧] અજ્ઞાત આદિનાથ ત., ધર્મવધનકૃત પ્રાસ્તાવિક કુંડલિયા બાવની' સં.૧૭૩૪, વૈરાગ્યશતક' બાલાવબોધ સહિત, વિચારષત્રિશિકા બાલા. સહિત, ને છેવટે આ સઝાય છે.) જશ.સં. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૩૩૧-૩ર.] ૧૦૧૬. અજ્ઞાત (ર૦) [+] અંજનાસુંદરી રાસ લ.સં.૧૭૩૯ પહેલાં આદિ– પહિલઈ નઈ કડવઈ હે પાય નમું ભવદુખભંજન જે ભગવંત તા કરમકા ધાતણું કાપસુ, હવઈ પરભવ પાપના આસું અંત તો રાસ ભણું સતી અંજના, દાન દયા ગુણ સીલ સંતોષ તો વીરહણી વલીય વઈરાગણી, સંજમ સાધન ગઈ સુરલોક તો, સતીયશિરોમણી ગાઈએ. ૧ અત- વંશ વિદ્યાધર ઉપની માય તો, નામે હે નવનીધ સંપજે એહનું નામ જપતા ભવદુખ જાય તો હવ પ્રથવી પૂછ કરે સાથરે, અનસણ લીધું છે અંજનામાય તો ચેહું ગતી જીવ ખમાવતી, ચાર હે સરણ ચીંતે મન માં તો નારીનૂ લિંગ છેદી કરી, આગલ પામસી પુરૂષને વેસ તો તેણે વેસે મુગતિ તે જાય, એમ કહે ગ્રંથ શ્રી ઉપદેશમાલ તો. ૧૫૬ સતી શિરામણું. આધÉઉછું જે મેં કહ્યું, તે મીછામી દુક્કડું હજી મુઝને શિયલ તણે ગુણ વરણવું હવે સતીય તે સાધવી અજના જેહ એહ સંબંધ પૂરો હું હવે આગલે ચાલસે સીતા તણી વાત વિરહણું વલીય વઈરાગિણી રામની ભારજા જગતની માત તો ૧૫૭ સતી. (૧) પ.સં.ર૯-૧૦, જશ.સં. (૨) પ.સં.૧૯-૧૩, જશ.સં. (૩) સ.૧૭૩૯ શ્રા.૭ રવિવારે... અલવર મહાદુગે. પ.સં.૧૧-૧૫, વિરમગામ ભં. [જેહાપ્રોસ્ટા, મુપુન્હસૂચી, લીંહસૂચી, હે જૈજ્ઞાસૂચિ ભા.૧.] પ્રકાશિત ઃ ૧. પ્રાચીન જૈન રાસ સંગ્રહ ભા.૧ (સં. જીવણલાલ સંઘવી).] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૩૦-૩૧.] ૧૦૧૭. મેઘવિજય (લાભવિજય-ગંગવિશિ .) (૩૫૨૧) ચાવીસી જિન સ્ત, રે.સ.૧૭૩૯ ચોમાસું વજીરપુરમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy