SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ -૨નરાજ ઉપા. [૩૦] જૈન ગૂર્જર કવિએ પ પસરી સોભા એહની પૂરી, દુરમતિ દિલથી દૂરી છે, પામી સહાચ્ય ઈહાંની પૂરી, સંબંધ કી મેં સનૂરે . રૂડી ઢાલાં વાત પિણ રસરી, મીઠી દૂધ ક્યું મિસરી બે, કનકવિલાસગણી ઈમ આખે, સુંદર શાસ્ત્રને શાખે છે. ૨૪ શ્યાલીસ ઢાલે ચોપી ચાવી, ભવિયણને મન ભાવી બે, ઓછોઅધિકે ઇહાં જે આખે, દુક્કડ મિથ્યા દાખ્યો . ૨૬ એ સંબંધ સુણતાં ભાવૈ, થિર કમલા ઘરિ થાવે છે. ર૭ (૧) લિ. સં.૧૮૨૧ વૈશાખ માસે. રાજકોટ પૂ.અ. (૨) માણેક. [પ્રથમ આવૃત્તિ ભા.૨ ૫.૩૫૭-૫૮.] ૧૦૧૫. રત્નરાજ ઉપા. (ખ. જિનચંદ્રસૂરિરત્નનિધાન-રત્ન સુંદરશિ.) (૩૨૯) ૨૨ અભક્ષ નિવારણ સઝાય ર૭ કડી લ.સં.૧૭૩૯ પહેલાં આદિ– પ્રણમું ભાઈ શ્રી અરિહંત, કેવલજ્ઞાન કરી દીપંત, તેહનાં વચન ભલાં ચિત ધરી, શ્રાવકનઈ હિત જાણ કરી. ૧ ઉભયકાલ પડિકમણુઉ કરઈ, જીવદયા ચિત સૂધી ધરી, શ્રાવક સમકિત પાલઈ સાર, જાણી અભક્ષ કરઈ પરિહાર. ૨ અંત – એ સેવ્યાથી ભમઈ સંસાર, નરક તણું દુખ અધિક પ્રકાર, એ વિરમંતાં સુખ નિરવણિ, એવી શ્રી જિનચંદની વાણિ. ૨૬ રતનનિધાન સુગુરૂ ઉપદેસ, એ અધિકાર કહ્યઉ (વિશેષ), રતનરાજ કહેઈ ઉવઝાય, લાભ ઘણઉ ભણતાં સિઝાય. ર૭ (૧) સંવન્નદાગ્નિ મુનેદુ પ્રમિતે (સં.૧૭૩૯) સરદઋતૌ કા.શુ.૧૩ કાર્તિક ભગુવાસરે માત્તડપુર (સુરત) નગરપ્રવરે બ. ખરતરગચ્છ ભ. જિનમાણિક્યસૂરિ પટ્ટે અકબરસાહ ભલ્લાલદીન પાતસાહ-પ્રતિબંધક અમારિ-પ્રતિપાલક દર્શની-ન-મુક્તિકારક શ્રીમદ્ શ્રી અકબરસાહદત્ત જંગમ જુગપ્રધાન-પદધારક ભ. જિનચંદ્રસૂરીશ્વરાણામંતવાસિકસિદ્ધાંતીયાં સિરામણિ રત્નનિધાન શિ. રત્નસુંદરગણિ શિ. રતનરાજગણિ શિ. મહે. રત્નાગણિ શિ. પં. તેજસાગરમુનિ બ્રાd પં. જ્યસાગરમુનિ શિ. લખમીચંદ્રણ લિ. સુશ્રાવક પુણ્યપ્રભાવક સાહ હાંસજી તપુત્રરત્ન સાહ માણિકજી તપુત્રરત્ન સાહ વીરચંદ બ્રાત્રિ તીચંદ તબ્રાત્રિજ ચિરં જીવણદાસ પ્રમુખ પુત્ર પૌત્ર પ્રપૌત્ર પ્રમુખ સપરિવાર વાચનાથ લિ. (આ ચોપડાના અંત છે. તેમાં ઉદયરાજકૃત ગુણબાવની” સં.૧૬ ૬૭, શ્રીસરકૃત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy