________________
અઢારમી સદી
[૧૫]
લાભકુશલ તખતઈ તેહને વખતૈ તાજૈ ગુણભરીયૌ નિત ગાજે, રવિ જિમ ધમસિંહ ગુર રાજે વસૂ જસ સહિત વિરાજે.૧૦પૂ. સાખા તામ તણી સિરદાર પાટિ ભગત પરિવાર, શ્રી ગૂર વૂધમાન સુખકાર સિષ્ય તેહના સૂવિચારજી. ૧૧ પૂ. સૂન્યો ચરિત જિમ સગર સમીપે દાખવી મૂનિ દીપેજી, જે ભણતાં સૂતાં જસ જીપે, છિનભરિ પાય ન છી પેજ. ૧૨ પૂ. ભવિક જિ એ ચેપી ભણુ, સાવિત સાભલસ્પેજી, દુખદોહગ ત્યા દૂર લક્ષ્ય સકલ મનોરથ ફલસ્પેઇ. ૧૩ પૂ. (૧) ઇતિ શ્રી પૂન્યસેણ ચૌપઈ સંપૂરણ લિખતે પાનશ્રી માહાસતીજી ચલી સંમત ૧૬ઠારસ. પ.સં. ૨૬-૧૭, ઇડિયા ઓફિસ લાયબ્રેરી નં.રા-ર. [મપુગૃહસૂચી.]
[કેટલૅગગુરા પૃ.૧૪૮-૪૯.] ૧૨૦૩. લાભકુશલ (૪ર૩૫) સ્થૂલભદ્ર ચોપાઈ ર.સં.૧૭૫૮ ચે.વ.૧૦ ગુરુ આમેટમાં આદિ- અથ શ્રી યુલભદ્રની ઉપી લિખતે. દુહા ૧૦
જયજયકરણ જિણેસરૂ ત્રિસલાનંદન વીર
વદ્ધમાન શાસનધણું પ્રણમું સાહસધીર. અંત – વીર પરંપર પાટઈ આયો તપગચ્છ કેર રાય રે
સુમતિ સાધુસૂરિ ભટ્ટારક પ્રણમઈ સુર જસ પાય રે. ૨ ઈ.
કવિયણ માહે મુકુટ કહી જઈ શ્રી વૃદ્ધિકુશલ દીવ સીસો રે. મુઝ ભાગી કરિ મઝનઈ મિલીયા એ ગુરુ વસવાવીસો રે. ૯ ઈશું. તાસ સીસ ઇમ લાભકુશલ કવિએ રાસ રચ્યઉ કવિ કાજ રે તેહ તણું વલી વડ ગુરુભાઈ રાજ કુશલ કવિ રાજઇ રે. ૧૦ ઇ. ગચ્છનાયક ગુરુ કહીયાં ગિરુઅઉ વિજયપ્રભ સુરજો રે તસ પટેધર ગણધર જે વિજય રત્ન મુનિન્દો રે. ૧૧ ઈણ. તેહ તણી આજ્ઞાએ આવી સહર આમેટ માંસ રે શ્રી શખેસર પાસ પસાયઈ કીધો એ તિહાં રાસ રે. ૧૨ ઇણ. સંવત સતર આદ્રઠાવન વરસઈ પખ ક્રિષ્ણ ચઇત્ર માસ રે વાર બહસ્પતિ દશમી દિવસઈ પૂરણ દ્રએ તિહાં રાસ રે. ૧૩ ઈશુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org