________________
દેવવિજય
[૧૬] જૈન ગૂર્જર કવિઓ: ૫ –ઇતિ શ્રી સીલઅધિકાર યુલભદ્ર કેસ્યા નાયક ચતુપદી સંપૂર્ણ સમાપ્ત. શ્રી.
(૧) સં.૧૮૨૮ વષે શાકે ૧૬૭૪ પ્રવર્તમાને માહા મંગલીક સરદઋતો માસોત્તમ માસે આસોજ માસે કૃષ્ણપક્ષે ૪ ચોથા તિ રવિસૂતવાસરે ચતુથ પહરે પ્રથમ ઘટિકાયાં તત્સમ એ અમૃતવેલાયાં સંપૂણણ. પં. શ્રી શ્રી શ્રી શાંતિહષ સુશિક્ષ પં. શ્રી ૧૦૮ શ્રી સિદ્ધહર્ષજી તત્યિક્ષ પં. શ્રી ૧૦૮ શ્રી દેલવહર્ષજી તસ્ય સિક્ષ પં. મયાહષ તસ્યા છાત્ર સુસિક્ષ ગણી રૂપહર્ષ લિખતે શ્રી પ્રતાપસિંઘજી ગ્રામ ગુડા મટે વાસ્તત્રં સંવત ૧૮૧૯ વષે શિંગીબધ આલઉ કરાવતાં તત્ર આલા મધે અનાર વૃક્ષે છાયાયાં તાક અગે લિખાં સંપૂરણું. પ.સં.૨૩-૧૭, .સ્ટે.લા. નં.૧૮૯૨.૧૨૭/૨૦૩૪.
જેહાપ્રોસ્ટા પૃ.૧૧૧૩-૧૪. પુપિકામાં સં.૧૮૨૮ પછી ૧૮૧૯ કેમ આવે છે તે સમજાતું નથી. સં.૧૮૨૮ને રચનાવષ તો ગણી શકાય તેમ નથી જ, કેમકે ર.સં.૧૭૫૮ સ્પષ્ટ મળે છે.] ૧૦૮૪. દેવવિજય (ત. વિજયરત્નશિ.)
[જુઓ આ પૂર્વે પૂ.ર૦૮.] (૪૨૩૬) આત્મશિક્ષા સ્વાધ્યાય ૭ કડી આદિ– સંભવ જિનવર વીનતી એ દેશી.
જીવન ચેતન ચેતીઈ પામીને નરભવસાર રે
સાર સંસારમાં લહિ કરી ચલી લહિ ધર્મ ઉદાર રે, જીવન. ૧ અંત – શ્રી વિજય રતન સૂરીસ્વરૂ દેવવિજય ચિત ધાર રે ધમથી શિવસુખ સંપજે જિમ લહે સૂખ અપાર રે
જીવન ચેતન ચેતીઈ. ૭ –ઈતિ આત્મશિષ્યા સ્વાધ્યાય,
(૧) લપીકત દાનવિજય. પ.સં.૫-૧૩(૧૪), ૫.ક.૫, પુ.સ્ટે.લા. નં.૧૮૯૬.૧૦૨/૨૪૬૩.
[જેહાપ્રોસ્ટા પ.૪૦૯.] ૧૨૦૪, સિંહવિમલ (૪ર૩૭) અનાથી ગષિ સ્વાધ્યાય ૧૯ કડી લ.સં.૧૭૬૦ પહેલાં આદિ- મગધ દેશને રાજરાજેસર હય-ગજ-રથ-પરવરિઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org