________________
દીપચંદ
[૧૪] જૈન ગૂર્જર કવિએ : ૫ પ્રથમ નમૂ શ્રી નેમકુમાર સારદ ગણધર પ્રણમ્ સાર સહગુરુપદ વંદુ હિતકાર સકલ સાધુ વંદી હિતકાર. ૧ કથા નિસલ્યાછમ મનચંગ સુનજો ભવિક કÉ મનરંગ
વીર નિંદ્ર કથા ઉચ્ચરે શ્રેણક નરપતિ શ્રવન હિ ધરે. ૨ અંત – કાણાસંધ કુલાં વરચંદ શ્રીભૂષણ ગુરુ પરમાનંદ
તસ પદપંકજ-મધુકરતાર ગ્યાસમુદ્ર કથા કહે સાર. ૬૪ –ઈતિ નિસલ્યાષ્ટમી વ્રતકથા સમાપ્તાઃ.
(૧) પ.સં.૧૦-૨૪, પ.ક્ર.૧થી ૪, ઇડિયા ઓફિસ લાયબ્રેરી નં.સં. ૧૫૯૬સી. (૪૨૩૩) શ્રવણદ્વાદશી કથા આદિ- અથ શ્રવણ દ્વાદશી કથા લિખતે.
પ્રથમ નમું શ્રી જિનવરાય પ્રણમું ગણધર સારદ માય સહગુરુ
પદપંકજ મન ધરું સાર કથા બારસની કરું. અંત -- નવીન ચાર પ્રતિમા કીજિયે કલસ છત્ર ઘંટા દીજિયે ચંદે પક
ચા... (૧) જુઓ આ પૂર્વેની કૃતિને અંતે, પ.૪૯થી ૧૦. | [કેટલોગગુરા પૃ.૭૩-૭૪.] ૧૦૭ર. દીપચંદ (ગુજરાતી લેકાગચ્છ ધર્મસિંહ-વર્ધમાનશિષ્ય)
[જુઓ આ પૂર્વે પૃ.૧૮૪] (૪ર૩૪) પુણ્યસેન ચોપાઈ ર.સં.૧૭૭૬ ભા.શુ.૧૦ ગુરુ આદિ –
શ્રી ગણેશાય નમઃ. કારણ શિવ સંપતિ કરણ, તારણ ભવદધિ તીર, વિઘનાવિદારણ વંદી, વિસ્તારણ બૂધિ વીર. ચંઈ વિલિ જિનવરાયણ, તિકરણ સૂધ ત્રિકાલ, દાન તણું ફલ દાખિન્ન રિ, ચિસ્યુ ચરિત રસાલ. દલિત વાધે દાંતથી, દાનૈ દાલિય દૂર,
દાને સૂખ સંપતિ દસા, પ્રગટે જગિ જસપૂર. અંત – સંવત સતરે વરસ છિહતર ભાદ્રવ માસ સજલતરજી,
સૂદિ દશમી તીથ વાર સૂરાંગર શ્રી સીધયોગ સ્રહકરજી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org