SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૭] અભયકુશલ વા. સરિશિરોમણિ સમતાદરિઓ, સવિ ગુણનું વિશ્રામ રે. વિ. ૨ તેહને પાટિ દીપક મદજીપક, વિનયકરતિસૂરિ જાણ રે, ગુરૂ ગુણ સકલવિદ્યાનું આગર, તે હુએ આગમજાણ રે. વિ. ૩. તસ પટ સોહે જનમન મોહે, માટે મહિમાવંત રે, સાધુ ક્રિયા તપ જપનું દરિયુ, શ્રી વિજયકીરતિસૂરિ સંત રે. વિ. ૪ તસ સસ જ્ઞાનકિરતિ ભાષે, ગાયુ ગુરૂગુણ રાસ રે, ગુરૂ નામે સુખસંપદ લહઈ, પંચે સઘલી આસ રે. વિ. ૫. સાયર ગુણ ઋષિ ચંદ્ર સંવચ્છરિ, માઘ માસ સુદિ જાણું રે, થભણનારે સંધઆદેશ, છટ્ટિ દિન ચઢયો પ્રમાણ રે. વિ. ૬ ભણતાં ગુણતાં સંપતિ થાઈ દુઃખદાલિદ્ર સબ જાઈ રે, નવનિધિ સિદ્ધિ ઘણેરી આઈ, ઈઈ હર્ષ ન માઇ રે. વિ. ૭. (૧) ઈતિશ્રી ગુરૂ રાસ સમાપ્ત. શ્રી તપાગછે મહેપાધ્યાય શ્રી હિતરૂચિગણિ તચ્છિષ્ય કવિ હસ્તચિભિર્લિપકૃત, ભારક શ્રી જ્ઞાનકીર્તિસૂરીશું સ્વવાચનકૃતે. શ્લોક સં.૩૫૧, પ.સં.૧૨, અમર.ભં. (એ હતિરુચિ વૈદ્ય વલભ' ગ્રંથના રચયિતા સમજવા. તેને માટે જુઓ નં.૯૧૧.) [પ્રથમ આવૃત્તિ ભાર પૂ.૩૦૬-૦૭, ભા૩ પૃ.૧ર૯ ૬] ૧૦૧૩. અભયકુશલ વા. (ખ. કીતિરત્નસૂરિશાખા લલિત કીતિ–પુણ્યહર્ષશિ.) (૩૫૧૭ ) ઋષભદત્તરૂપવતી ચોપાઈ ૨૭ ઢાળ રા.સં.૧૭૩૭ શુ.૧૦. મહાજનમાં આદિ-પાસ જિણેસર પ્રણમતાં, વિઘન બુરાઈ જઈ, જિમ સૂરિજ ઊગ્યે થકે, તતખિણ તિમિર નસાઈ. સરસ વચન ઘો સરસતી, કવિજન કેરી માય, જસુ પ્રસાદિ જગમેં દય, કાલિદાસ કવિરાય. જે મઈ એ ઉદ્યમ કીયો, તેહ સુગુરૂ સુપસાય, તિલતિલાંરે મહમહઈ, ફૂલ તણે પરભાવ. બહુવિધ જિણવર વાગટ્ય, પુન્ય તણા પરકાર, સલ સમા નહી અવર કે, સિવસુખ સાધનહાર. રૂપવતીએ નિરમ, પાલ્ય જિણ વિધી સીલ, કથાકુતૂહલ કાંન દે, સુણતાં લહસ્ય લીલ. રિષભદત્ત ચિત્ત રંજ, નિજ નારી-ગુણ દેખિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy