________________
અલ્પચકુશલ વા,
[૨૮] જૈન ગૂર્જર કવિઓ: ૫ સગલી નારિન સારિખી, સંશય ટલ્યૌ અસે. - અંત ઢાલ ૨૭ રિષભ પ્રભુ પૂજી રે.
પૂરવભવ-વાતાં સુણું એ, લીને મનિ વચરાગ મુનસર વંદીયે રે કર જોડી એને વીનવે એ, તારે મુઝ મહાભાગ મુનીસર વંદીયે રે.૧ દીક્ષા લીધી ભાવ સું એ, પાલે પંચ આચાર, પંચમહાવ્રત નિરમલા એ, ચરણ-કરણ-ગુણધાર. ખંતિ પ્રમુખ દસવિધ સદા એ, પાલી સાધુને ધરમ, મુ. ઈશાને સુર તે દૂયા એ, જિહાં છઈ બહુલા શરમ. દોઈ સાગરને આઉખેં એ, ભોગવિ સુરના ભગ, મહાવિદેહઈ સીછિઐએ, ધરમ તણા લહિ યેગ. મુ. ૪ રૂપતિ જિમ પાલિ એ, ત્રિવિધ ત્રિવિધ કરી શીલ, શીલ પાલે જે ઇમ સદા એ, તે લહિયે બહુ લીલા મુ. ૫ જિણ વિધ ગુરૂમુખિ સાંભલ્યો એ, તિણ વિધ એહ પ્રબંધ, ચઉપઈ કરીને સાંકલી એ, ઢાલ સતાવીસ સંધ.. મુ. શ્રી ખરતરગચરાજી એ, શ્રી જિનચંદ્ર સુરીસ, તેહને રાજઈ સંયુ એ, રિષભદત્ત સુમુનીસ. મુ. ૭ સંવત મુનિ ગુણ રૂષિ શશિ એ, ફાગણ માસ ઉદાર, ઉજવાલી દસમી દિને એ, મહાજન નગર મજાર. મુ. કારકિરતન સુરીંદની, શાખા સકલ વદીત, લલિતકીરતિ પાઠકવરૂ એ, સાધુગુણે સુપવિત. તાસ સીસ જગિ પરગડા એબહુ-વિદ્યાભંડાર, શ્રી પુણયહરણ પાઠક જયો એ, તસુ સાંનિધિ લહિ સાર. મુ. ૧૦ અભયકુશલ એ ભાષી એ, સખર સંબંધ રસાલ,
ભણતાં ગુણતાં વાંચતાં એ, વાધઈ મંગલમાલ. ' મુ૧૧
(૧) સંવત ૧૭૭૦ ગ્રા.સુદિ ૫ ગુરૂ પં. અમૃતપ્રભુ મુનિના લિ. -આસતરા મળે. ૫.સં.૧૪-૧૬, અનંત ભં.. (૩૫૧૭ ખ) વિવાહ પટલ ભાષા [અથવા વિવાહ વિધિ વાદચાપાઈ]
(હિંદી રાજસ્થાની) - અંત – વિવાહ પટલ ગ્રંથ છે મોટો, કહિતાં કહી ના ત્રો
મૂરખ લોક સમઝાવણ સાર, એ અધિકાર કી હિતકાર. પપ પુચહર વાચક પરગડા, પરવાદી ગંજણ ઉતકટા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org