________________
અજિતચંદ
[] જૈન ગૂર્જર કવિએ પ આદિ– સ્વસ્તિ શ્રી જિણવર સકલ, ચરણ નમું ચિત લાય,.
મનવંછિત ફલઈ મન તણા, થિર રિદ્ધિ સંપતિ થાય. ૧ વરદાયક વાગેશ્વરી, સાચી સકતિ સુહાય, શ્રી ગુરૂ મુઝ સાનિધ કરે, નમતાં નવનિધ થાય. ધરમ ચ્યાર ધ્યા સદા, ભાખઈ ભગવંત એમ, સુખસાતા લાભઈ સુથિર, નરભવ સફલ જન્મ.. કહૂઆ ફૂલ કષાયના, પરખિ પ્રાણું પાપ, ઈમ જાણી જિણ ઉપદિસ્ય, સેવ્યા હોઈ સંતાપ. ચ્યાર કષાય એ ચઉગણા, વરજઉ આણિ વિવેક, મિત્રાનંદ અમરદત્ત જિમ, કીધા કરમ અનેક. (૧) પ.ક્ર.૧થી ૩૨, અપૂર્ણ, નાહટા.સં. નં.૨૫૯
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૩૨૧-૨૩. ધર્મસેન એપાઈને ૨.સં. ૧૭૪૦ કૃતિમાં સ્પષ્ટ મળે છે, પછી (૩૦) શા માટે મૂક્યું છે તે સમજાતું નથીઅમરદત્ત મિત્રાનંદ રાસના ઉધૂત ભાગમાં કવિનામ નથી, શ્રી દેશાઈને એ માહિતી નાહટા પાસેથી મળેલી હોવી જોઈએ.] ૧૦૧૧. અજિતચંદ (તપ—ઉપકેશગચ્છ અમીચંદશિ.) (૩૫૧૫) ચંદન મલયાગીરી રાસ ર.સં.૧૭૩૬ આશ્વિન સુદ ૧૦ રેવાતટે
હેડિયો નગરમાં ધર્મપુરના શ્રાવક અભેચંદના કહેવાથી રો.
[પ્રથમ આવૃત્તિ ભા. પૃ.૩૫૫] ૧૦૧૨. જ્ઞાનકીર્તિ (વિનયદેવસૂરિ–વિનયકીર્તિસૂરિ–વિજયકીતિ
સૂરિશિ.) વિનયદેવસૂરિ માટે જુઓ નં.૨૩૭ ભા.૧ પૃ.૩ર૧. (૩૫૧૬) ગુરુરાસ (ઍ.) ૧૯ ઢાળ ર.સં.૧૭૩૭ માઘ શુ.૬ ખંભાતમાં આદિ- આદિનાથ આદિ નમું આપે અવિચલ શર્મ.
નીતિપંથ પ્રગટાકે, વારિઉ યુગલાધર્મ. અંત –
ઢાલ ૧૯ રાગ ધન્યાસીરિ. વિજયકીરતિસૂરિ વંદિઇ ગુણગિરૂઉ ગુરૂરાજ રે, નામે જેહને નવનિધિ થાઈ, સીઝે સલાં કાજ રે. વિ. ૧. બ્રહ્મારૂષિથી ગચ્છ બ્રહ્મામતી, વિનયદેવ તસ નામ રે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org