SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી . [૫] ચશોલાભ સરસ વચન રચના કદી, રીઝે ચતુર સુજાણ. ધરમાચારિજ જ્ઞાનગુરૂ, કુમતિ-વિણસણહાર, સકલ પ્રકાશક સાસ્ત્રમતિ, જ્ઞાનહંસ-દાતાર. તીર્થકર ગણધર વિર, ઉપદેશ ધર્મ અધિકાર, . શ્યારિ ધર્મ માટે દાનધર્મ, એ મોટો સંસાર. કથા અપૂરવ અધિક રસ, મીઠી જણિ નિ વાત, સુઘડ હુયે તે રીઝ, સુણતાં અચરિજ વાત. સ્મિત હાલ ૩૬ શાંતિ જિન તારે ભાંમલે જાઉં – દેશી દાનધરમ શ્રીકાર સ, આદરિ તિણ મનમે રે, શ્રી ધમસેન રિષીસર રાયા, પ્રણમું ઊઠી નિત પાયા છે. શ્રી. ૧ સંવત સતરહ સે ચાલીસ, જેઠ સુદિ તેરસ દિવસે વે, સુપાસ તણે દિક્ષા-દિન-ઉચ્છવ, સુરનર કરે મહત્સવ છે. શ્રી. ૨ નાપાસર જિનભુવન વિરાજે, અજિત શાંતિ જિન રાજે છે, ખસ્તગછ સુરત સમ સોહે, દાન-અમૃતફલ મહે . ૬ ગ૭ ચોરાસી સિર રવિ છાજે, સૂરિ જિનચદ વિરાજે છે, તસુ રાજે મેં ચરિત એ રચીયે, સાધુગુણે મન મચી વ. ૭ સાગરદની સાખ ઉદારા, સાધુ વડાં ગુણધારા વે, વાચક પદવી પાટવિ રાજે, સમયકલસ ગુરૂ છાજે છે. શ્રી. ૮ સુખનિધાન વાચક પદધારા, ગુણમણિરતનભંડાર છે, તાસ સીસ ગુણે કરિ સોહે, ભાવિક જીવ પડિહે છે. શ્રી. ૯ શ્રી ગુણુસેન વિદ્યાભંડાર પરઉપગારી ઉદારા વે, તાસ સીસ ચરિત એ ભાખ્યો, જાદવહીંડ મેં દાખ્યો છે. ૧૦ ..................ને મીસરને માધવ પૂછો , ભણતાં ગુણતાં સબ સુખ પાવે, અલય-વિઘન દૂરિ જાવે વે. ૧૧ ચશે લાભ સાધુગુણ ગાવે, મનવંછિત ફલ પાવે . સકલ સંધને આનંદકારી, મંગલમાલ જયકારી છે. શ્રી. ૧૨ (૧) સં.૧૮૦૯ ફા.વ.૬ રવિ પં. લિ. કનકમાણક્ય મુનિ વિકાનેર મળે. પસં.ર૭-૧૫, મહિમા. પિ.૧૨. (૨) સં.૧૮૫૯ ફ.વ.ર રતનધર્મમાનવિજ્ય ચિ. સવાઈ સહ લિ. કાલૂ મળે. પ.સં.૨૬, દાન. પિ.૧૪ મું.ર૭. (૩૫૧૪) અમરાપ્ત મિત્રાનંદ રાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy