________________
[૨૪]
જૈન ગૂર્જર કવિઓ ઃ ૫
૧૨ વન.
તેહના શિષ્ય વાણારસ દીપતા, લાવણ્યરત્ન સુજાણુ, તે ગુરૂ માહરા ત્યાં લગે પ્રતપજો, ન્ત' લગે ધ્રભાણુ. તેહના શિષ્ય સુવિનીત છે, કુશલસાગરગણી જાણુ, સાધુ તણા ગુણ ગાયા સુદ્ધ મને, અધિકી આસતા આણુ. ૧૩ ધનભણે ગુણે જે ભવિયણ સાંભલે, તેહની ફલસે આસ, આરત વિધન ચિંતા દરે ટલે, એ સાંભલતાં રાસ. ગુરુ લધાજીના પરસાથી, રાસ રચ્યા શ્રીકાર, કેસવને સુખસાતા છે ધણી, દિનદિન હરખ અપાર. (૧) લિ. ૧૮૭૮ શક ૧૭૪૪ વૈશુદ ૧૩ ગુરૂ. રાજકોટ પૂ.અ. (૨) સંવત ૧૮૮૩ના વર્ષે આસાઢ વિદ ૧૩ સામે. શ્રી જખઉ મધ્યે......શ્રી અજિતનાથ પ્રસાદાત્, પ.સં.૪૪-૧૭, વ.રા. મુંબઈ. (૩) લ.સ’.૧૮૭૧, ધાસભ’. (૪) સં.૧૯૭ કાવ૭ ખુવે ૫, અમરવિજય લ. પ.સ.૮૧ ૧૨, ખેડા ભ’૩. (૫) સ.૧૮૫૩, ૧૨૪૪, ૫ખ જીરા ભં. દા.૧૨ નં.૧૪. (૬) સ’.૧૯૯૨ ૧.૧૩ શુક્ર મેહત મુનિ-જિયશસૂરિ-રાજમુનિ-સ્લમુનિ લિ. કચ્છ લાઈનમાં. ૫.સ.૪૨–૧૫, જિનદત્ત ભં. મુંબઈ.
૧૫ ધન.
ચશે.લાભ
[પ્રથમ આવૃત્તિ ભાર પૃ.૩૫૪ અને ૩૬૬-૬૯, ભા.૩ પૃ.૧૩૨૮ અને ૧૩૩૩. સવદાસ ભાવની'ના કર્તા કેશવદાસ તથા વીરભાણુ ઉદયભાણ રાસ'ના કર્તા કુશલસાગર(કેશવ)ને પહેલાં જુદા ગણેલા, પરંતુ પછીથી એક કર્યા છે, જે યાગ્ય જણાય છે. કવિતાં એ નામ છે એમ જ વીરભાણુ ઉદયભાણ રાસમાંથી સમજાય છે. એ રાસમાં ઉલ્લિખિત ગુરુ લધાજી તે કવિના વિદ્યાગુરુ હોવાના સંભવ છે.
૧૦૧૦. યોાલાભ (ખ. સાગરચંદશાખા સમયકલશ-સુખનિધાન— ગુણુસેનશિ.)
(૩૫૧૨) સનત્કુમાર ચાપાર્ક ૨.સ.૧૭૩૬ શ્રા,શુ.૧૧
(૧) સ’.૧૭૬૩ માગશુ.૧ નવહર મધ્યે વા. જ્ઞાનતિધાન શિ. જ્ઞાનનંદન આણુ દુધીર જ્ઞાતવિજય લિ. પ.સ.૩૧, કૃપા, પો.૪૭ નં.૮૬૬(૩૫૧૩) ધ સેન ચાપાઈ ૩૬ ઢાળ ર.સ.૧૭૪૦(૩૦ ?) જે.શુ.૧૩
નાપાસરમાં
આદિ- ચરણકમલ શ્રી પાસના, પ્રણમું બે કર જોડિ,
સેવક જાસ પ્રસાદથી, શીઘ્ર લહૈ. સુખ કાર્ડ, સાચી માતા સરસતી, અવિરલ આપે વાં,
Jain Education International
૧૪ ધન.
For Private & Personal Use Only
૧.
www.jainelibrary.org