________________
અઢારમી સદી
[૨૩] કેશવદાસ-કુશલસાગર સેવા દાન પ્રભાવથી, ફલીયાં વંછિત કાજ, ઉત્તમ કુલ તે અવતર્યા, પાયા દોનો રાજ, મહા મુનિસર ગાવતાં આરતિ ચિંતા નાય, દુખદેહગ દૂરે ટલેં, નવનિધ લક્ષમી થાય. સરસ કથા સુણો ચતુર, વિકથા છેડી વાત, સાંભળતાં સુખ ઊપજે, નિર્મળ થાસ્ય ગાત્ર. કિણ દેશે કિણ નગર એ, કુંણ રાજ કુંણ નામ,
તે ભવિયણ તમે સાંભળે, મન રાખીને ઠામ. ' ૧૨ અંત – ઢાલ ૬૪ ધનાસી. ધનધન આદ્રકુમરવર સજની એ દેશી.
ધનધન વીરભાણુ ઉદેભાણ મુનીવરૂ, નામ થકી વિસ્તાર, માહા મુનીસરનાં ગુણ ગાવતાં, પામીજે ભવપાર. ૧ ધન. વિકમચરિત થકી એ ઉધર્યો, સરસ કથા રસ જોય, ઓછો અધિકે જે મેં ઈહાં કહ્યો, મિછા દુકડ સોયા. ૨ ધન. મેં ચતુરાઈ કરીને માહરી, કીધો એહ પ્રબંધ, ઓછાઅધિકે જિહાં તુમે દેખો, કહિ મેલસંબંધ. ૩ ધનએ અરજ છે રે કવિયણ માહરી, ઘું છે ચતુર સુજાણ, માહરી શોભા વધસ્ય તુમ થકી, વાચ્યાં સરસ વખાણ- ૪ ધનસતર પસતાલે સંવરે, વિજયાદશમી સોમવાર, પુરણ રાસ કર્યો મેં તિણ દિને, વર્યા જયજયકાર. ૫ ધનનવાનગર માહે એ મેં કરી, ચોપાઈ મન-આણંદ, મૂલનાયક શ્રી સંઘને સુખકરૂ, ધમનાથ સુખકંદ. ૬ ધનશ્રી ખરતરગછ દિનદિન દીપતા, દાદાને સુપસાય, જેહને નામે નવનિધિ સંપજે, આરતિ ચિંતા જાય. ૭ ધનજિનભદ્રસૂરીની શાખા પરગડી, જેહના શિષ્ય વિનીત, સુધો સંયમ પાલે દિન પ્રતિ રૂડી જેહની રીત. ૮ ધનશ્રી સાધુકતિ પાઠક સુખકરૂ, જેહનો જશ વિખ્યાત,
પરવી પોસે જિણ થાપીયો, જગ સહુ જાણે રે વાત. ૯ ધનમહિમસુંદર વાણરસ તેહના, શિષ્ય મહા પ્રવીણ, અધિક પંડિત ચતુરાઈ અતી ઘણ, સીલ ગુણે લયલણ ૧૦ ધનતેહના શિષ્ય વાચક નયમેરૂજી, જેની અમૃત વાણ, રૂપ કલા ગુણ સોહે અતિ ભલા, દેખી રીઝે રાયરાણ. ૧૧ ધન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org