________________
કેશવદાસ-કુશલસાગર [૨૨] જૈન ગૂર્જર કવિઓ
સત સત છત્રીસકો સાઉન સુદિ પાંચ ભૃગુવાર કહાવે. સુખસોભાગ નીકો તિતકો હુવે બાઉન અછર જે ગુન ગાવે;
લાવનારત્ન ગુરૂ સુપસાઉ સે કેશવદાસ સદા સુખ પાવે. ૬૦. (૧) શ્રી કેશવદાસકૃત બાવની સંપૂણ. શ્રી ૬ શ્રી પૂજ્યજી ઋષિ. શ્રી (પછી ભૂંસીને ઉપર લખ્યું છે) ૬ કેશવ તશિ.. ભૂપતજી લપીકૃત. છેલું પત્ર, મારી પાસે. (૨) સં.૧૮૪૮ રાધ માધવમાસે લ. લફિમકલલેં. બ્રા ઉમેદવિજયગણી પઠનાથ ઇલાદુગે. પસં૬-૧૩, ખેડા, ભં. દા૭ નં.૫૫. (૩) જુઓ નીચેની કૃતિમાં ત્રીજી હસ્તપ્રત. (૩પ૧૦) શીતકારકે સયા (હિંદીમાં) છ સવૈયા ' (૧) જુઓ ઉપરની કૃતિની બીજી હસ્તપ્રત. (૨) સં૧૮૧૪ પ્ર.. આ શુદિ ૪ શનિ પં. ઋાનવિજય લિ. એ. દેવજી વાચનાર્થ. ૫સં.૧૩, તેમાં પ્રથમ તો ૯ પત્રમાં કૃષ્ણદાસ બાવની' છે તે સાથે, ખેડા. ભે૨ દા.૩ નં.૧૫૪. (૩૫૧૧) વીરભાણ ઉદયભાણ રાસ કપ ઢાળ ૨.સં.૧૭૪૫ વિજય--
. દશમી સોમવાર નવાનગરમાં આદિ- સદગુરૂજી સાનિધ કરો, શ્રી જિનકુશલ સૂરી
પરતાપૂરણ તું પ્રભુ, પરતિખ સુરતરૂકંદ. જસ મહિમા જગ સાહરિ, સયલે મહકી વાસ, સમર્યા આસ્થા પૂર, સેવક મન ઉહાસ. બિરદ ઘણા છે તાહરા, મેં કહ કિમ કહિવાય, ખીરસમુદ્ર જલ સુ ભર્યો, કહા કિમ બિંદુ ગણાય. અરજ સુણેજ્યો સાહિબા, પ્રણમું બે કર જોડી, સાધુ તણા ગુણ ગાઈવા, મુજ મનમે છે કિડિ. એ આસ્યા મુઝ પૂરો, સાંભલી મારા સ્વામિ, જોડિ સરસ વાણુ સરસ, સફલ હોસે તુઝ નામ. મંદ બુદ્ધિ છે માહિરિ, જેડી કરણ પણ સ, થાણું કર્યું ને નહિ, જુઠ કહું તો હું વીરભાણુ ઉભાણનો, ચરિત્ર સુણો ચિત લાય, જિમ ઉતપતિ આગલ થઇ, કહિને સંબંધ બનાય. વીરભાણુ તો દાનથી, લાધી લીલા ઋદ્ધિ, ઉદેભાણ સેવા કરી, સાધૂ તણી મન સુદ્ધિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org