________________
અઢારમી સદી [૩૭૧]
ભાનુવિજય ૧૧૮૮, ભાનુવિજય (તા. લાભવિજય–ગંગવિજય–મેઘવિયેશિ.) (૩૯૮૧) પાશ્વનાથ ચરિત્ર બાલા. ર.સં.૧૮૦૦ પોષ વદિ ૮ સેમ અંત – શ્રી તપાગચ૭ન્ગગન-દિનકર-સદશા વિજયદાનસૂરીંદ્રાઃ
તદ્દવંશે લાભજિયા તતશિષ્યો ગંગવિજયાખ્યા. મેઘાદિવિજયનામાં તકસાહિત્યશાસ્ત્રવિદ્દ વિદુરા તચરણુજદ્વિરેફ બભૂવું ભાનુવિજયકા . શ્રી પાશ્વ ચરિત્રસ્ય લક્ષમીવિજય સાદર શિષ્યાથે સુખબધાય બાલબોધમલીલિખત. ભૂસંવત્સ ચઢેણે ૧૮૦૦ પોષ માસે સિતેરે પક્ષે
સોમેષ્ટમિ દિને ભૂ સંપૂર્ણ ગ્રંથ સુખગે. (૧) સં.૧૮૫૦ વષે માસોત્તમ માસે કૃષ્ણપક્ષે શુભકારિ માર્ગશીર્ષ સતિ દશમ્યાં તિથૌ બ્રગુવાસરે. પ.સં.૪૫૧, ઘેધા ભં. (૨) મૂળ ભાવદેવસૂરિકૃત ગ્રં.૧૯૦૦૦ સં.૧૮૬૯, ૫.સં.૪૬૨, પ્ર.કા.ભં. (વડો.) દા.૩૨ નં.૨૫૫. (૩) ગ્રં.૧૮૨૮૧ સં.૧૮૬૯, ૫.સં.૫૬૨, પ્ર.કા.ભં. દા.૭૩ નં.૭૩૮. (૪) પ.સં.૨૩૮, હે.ભં. નં.૧૬ ૬૬.
[પ્રથમ આવૃત્તિ ભાર પૃ.૫૯૪, ભા૩ પૃ.૧૬૪૭-૪૮] ૧૧૮૯ ઉદયસાગરસૂરિ (વિજયગચ્છ વિજયમુનિ-ધરમદાસ
ખેમરાજ-વિમલસાગરસૂરિશિ.) (૩૯૮૨) મગસી પાર્શ્વનાથ સ્ત, ૫૯ કડી અંત – શ્રી વિજયગછ મુનિવર અતિ ભલા તત્ર ક. શ્રી નૂનરાજ રૂષિરાય તો
શ્રી વિજય મુનીસર જણાઈ તસ સેવે સુરનર પાય તો. પ૭ શ્રી ધરમદાસ મુનિ ગુણભર્યા તો, શ્રી ખેમરાજ પથધાર તો, શ્રી વિમલસાગરસૂરી સેવી તત્ર ક. શ્રી ઉદયસૂરિ સાધાર તો. ૫૮
કલશ. ઇય પાસસામી સિદ્ધિગામી માલદેસઈ જાંણીયઈ, મગસિયમંડણ દુરિતખંડણ નામ હિયડઇ આણીયઈ; શ્રી ઉદયસાગરસૂરિ પાય પ્રણમઈ અહનિસ પાસ જિર્ણોદ એ, જિનરાજ આજ દયા દીઠ તું મન હુવઇ આણંદ એ. પ૯ (૧) પ.સં.૨, પ્રકા.ભં. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૫૮૮.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org