________________
મુંધવિજય
[૩૭] જૈન ગૂર્જર કવિઓ: ૫ તાસ પટ્ટ પૂર્વાચલ ઉદ, ભાનુ સમોવડ તેજીંછ વિજયદયાસૂરિ ગુણરયણાયર, વાંદે ભવિજન હેજેછે. લીસાગરસૂરિ પરંપર, વિદ્યાસાગર ઉવઝાયાજી આણંદવિમલસૂરી સંમત શાસન, તપગચ્છ-તેજ દીપાયાજી સહજ વિનય પ્રીતિ જ્ઞાન વલી, વીરભાવ સુખદાયાજી વિનીતસાગર ગુણ ગિરૂયા ઈણ વિધિ, તપગચ્છ માંહિ કહાયાજી. ૪ સુગુરૂ વિનીત મહાગુણવંતા, મોટા મહીમાધારીજી પાંચ શિષ્ય તેહનાં પરગટ, નામ કહું હિતકારી ધીર ભેજ સુરજ ૨તનાભિધ, જયંત પંચ ગુરૂભાઈજી તે માહિં એક ભેજસાગર બુધ, પાઠકપદવી પાઈજી. ૫ સંવત સતર સે નિનાણુજી, સુરતિ સહર ચોમાસુંજી શ્રી પૂજ્ય પ્રભુ આપ બિરાજ્યા, તેહને રહીયા પાસે શ્રાવકના ગુણ ઇકવીસ કહીયે, તે ગુણે કરી પૂરો સાહ લાધેજી વિનયવિવેકે, સગલી વાત સનરેછે. તેહ તણું આગ્રહથી કીધો, વછરાજગૃપ રાસજી કવિયણ દેખી કઈ મત હતો, જેવો બુદ્ધિપ્રકાશજી સુગુરૂ રત્નસાગર સુપસાથે, રાસ રચ્યો સુવિશાલજી સત્યસાગર કહે સકલ સંધને, થાજ્યો મંગલમાલજી. (૧) મુંબઈ બંદરે લિખિત શ્રી ઉ. સુંદરસૌભાગ્યગણિતશિષ્ય પંડિત શ્રી ૧૮ પં. ખુશાલસૌભાગ્યગણિ શિષ્ય મુ. રંગસૌભાગ્યન લિ. પ.સં.૬૧-૧૩, લા.ભં. નં.૪૦૧. (૨) મુંબઈ બંદરે લ.સં.૧૮૫૦ કીશુ. ૧૧ મુ. શ્રીધરસૌભાગ્ય શાંતિનાથ પ્રસાદાત. ૫.સં.૮૨-૮, મુક્તિ. નં.૧૯૫.
[પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૫૮૮-૮૯, ભા.૩ પૃ.૧૪૭૧] ૧૧૮૭. બુધવિજય (ત. વિજયદેવસૂરિ–વિજયસિંહસૂરિ–ગજ
વિજ્ય-ગુણવિજય-હેતવિયે-જ્ઞાનવિજયશિ.) (૧૯૮૦) યોગશાસ્ત્ર બાલા, લ.સં.૧૮૦૦ પહેલાં
(૧) ભ. વિજયપ્રભસૂરિ-લબ્ધિવિજય-દીપવિજય-માનવિજયેન લ.સં.૧૮૦૦ માહ વદિ ૭ બુધ જંગી ગ્રામે વાસુપૂજ્ય પ્રસાદાત. ૫.સં.૩૭, ખેડા સંઘ ભ. દા.૨ નં.૫૮.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬૪૮.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org