________________
અઢારમી સદી
સત્યસાગ ૨
ધરમઈ ધરતી નિજ ઘરિ, દૂઝઈ દેસવિદેસ, ધરમઈ રૂપવતી સતી, યુવતી યૌવનવેસ. ધરમઈ મયગલ મલપતા, ધરમ તેજીતોષાર, ધરમઈ રથપાયક ઘણા, સેવ કરઈ નિરધાર. પુન્ય કરે ભવિ ભાવ ચું, જિમ પામઉ પ્રિય ઋધિ, પુન્યસાર તણ પરિ, નિજ મનવછિત સિધિ.
પૂરણ પ્રેમનઈ વલ્લભપણું, ચિત્તનું પ્રકાસિ હરષાવિ ઘણું, પ્રથમ પદ્મ કહઈ ચેપઈ ઢાલ, આગલિ સંબંધ સબલ રસાલ.
પદ્ય કહઈ ઢાલ વીસમી, સુ. હાંસઈ સિલકે વાંચિ. વા. ૯૬ (૧) ૨૧ ઢાલ સુધી અપૂર્ણ, પ.સં.૧૯-૧૫, મ.બ. (હાલ દે.લા.) (૨) ખંભ. ૧. (૩) ચં.ભં.
પ્રથમ આવૃત્તિ ભા૨ પૃ.૧૩૯, ભા.૩ પૃ.૧૧૮૭–૪૯. “પુણ્યસાર ચોપાઈને ર.સં. અધિકૃત જણાતો નથી. કવિ લંકાગચ્છના સુંદર (નં. ૧૧૬૬)ના શિષ્ય હશે?] ૧૧૮૬. સત્યસાગર (ત. વિનતસાગર-રત્નસાગરશિ.) (૩૯૭૯) વછરાજ રાસ ૨.સં.૧૭૯૯ મારું સુરતમાં અંત – શાંતિનાથ ચરિત્રથી, રચ્યો એ રાસ રસાલ વછરાજ નરપતિ તણો, અનુપમ ગુણગણમાલ.
ઢાલ ૧૬ ભવિજણ વાંદો ભાવિ ગણધર એ દેશી. તપગચ્છમંડન દુરિતવિહંડણ, હીરવિજયસૂરિ રાજે આજ લગે પુહરીમંડલમાં, જસનો પડદે વાજી અકબર સાહ અસુર પ્રતિબોધી, જૈન નિસાણ બજાયા. ૧ તાસ પટ્ટ ઉદયાચલ દિયે, સૂરિજ જેમ પ્રતાપીજી વિજયસેન ગુરૂ ગુણમણિદરિ, જસ મહિમા જગ વ્યાપીજી વિજયદેવ ગુરૂ તાસ પટોધર, વિજયપ્રભ સુરિરાયાજી . વિજયરતન ગુરૂ નિજ વિદ્યા, વાદી અનેક હરાયા છે. સ ક્ષાત્યાદિક દશધર્મધુરંધર, વિજયક્ષમ ગુણવંતાજી એક જીભ ગુણ્યા નવિ જાયે, સાયરયણ અનંતાજી
૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org