________________
પહ
[૬૮] જૈન ગૂર્જર કવિઓ: ૫ બ્રહ્મચર્યના ગુણ ઘણું, તાગ ન પામે તોય. દસે દસ્કૃતિ દોહિલ, લહિ માનવ-અવતાર, ભાવું બ્રહ્મવ્રત આદરો, જિમ પામો ભવપાર. સલે સી વસ્તુ ન પામીઈ, ચાતુર તું ચિત ધારિ, ઓછા સુખનેં કારણે, મુરખ ઘણું મુઝારિ. એ વ્રતને ઉગારવા, વીરેં કહ્યો વિચાર,
નવે વાડિ નિર્મલ ધરે, સીલ સદા સુખકાર. અંત – ભણે ગણે જે સાંભલે રે, તે ઘર કેડિ કલ્યાણ રે,
સીલ તણું સુપસાયથી હો લાલ. પદ્મ પરમ રિદ્ધિ પામો રે, સીલથી ચતુર સુજાણ રે, નિધિ નવ સંવત સાયર સસી હો લાલ, આસો સુદિ પૂમિ દિને રે, રવી અશ્વની ઋષિરાય રે, સૂરતિ ચોમાસિં રહી હે લાલ, સુગુરુ સુંદર સુપસાયથી રે પદ્મ કહી એ સઝાય રે, સીલ સુજસ તરૂ સેવીઈ હે લાલ.
કિલસ. એમ સીયલ સુંદર સુજસમંદિર ગાઈઓ ગુણઆગરૂ, પ્રધાન પંડિત સભામંડિત સુગુરૂ સુદર મુઝ કરૂ; તેહ તણે સુપરસાય પાંખી, સીસ નામી સ્તવ્યો સીલ એ સુરતરૂ,
મુનિ પદ્મ ભાર્ષિ શાસ્ત્રસાખિ સકલ સંઘ મંગલકરૂ. ૧ (૧) સં.૧૮૫૩ રાવલ જેઈતા પઠનાર્થ ચેલા લખમીચંદ. ચે.વદિ ૯ દરેં ભમવારે. પ.સં.૭, બેડા ભં. (?) (૩૯૭૮) પુણ્યસા ૨ ચેપાઈ ર.સં.૧૭૦૯ (?) આદિ- સકલ સિદ્ધ અરિહેતનઈ, પ્રણમી નિજગુરૂ પાય,
વાણી સુધારસ વરસતિ, સરસતિ દિઉ મતિ માય. ધર્મ તણા ફલ વણવું, જે ભાષ્યા જિનરાય, મુઝ મૂરખનઈ ભારતિ, સાનિધકારી થાય. ધરમઈ ધણકણ નર લહઈ, ધરમઈ વાંછિત ભોગ, ધરમઈ ઉત્તમ કુલ તણે, મિલઈ વલ્લભસંયોગ. ધરમ રૂપ જ રૂડ, ધરમઈ કલાઅભ્યાસ, ધરમઈ વિદ્યાવંત હોઈ, લમી સ્ડ ધરવાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org