________________
અઢારમી સદી
[૬૭] (૧) સર્વગાથા ૧૯૧ ઈતિ શ્રી કવિ વેણીરામકૃત ગુણ જિનરસ સંપૂણ. સંવત ૧૮૮૧ર વર્ષે માસોત્તમ માસે ફાલ્ગણ માસે શુક્લપક્ષે એકાદસી તિથી ભોમવારે સુભ વેલાયાં લિષત ભીમવિજે પાદર મધ્યે. શ્રી. પં. નિરકસમજીરે પાઠ વાસ્તે લખ્યૌ છ. જબ લગ મેરૂ અડિગ્ન હૈ જબ લગ શશીહર સૂર, તબ લગ આ પોથી સદા, રજો ગુણભરપુર. શ્રીરહુ કલ્યાણમસ્તુ સુર્ભ ભવતું શ્રી પારસનાથ પ્રસાદાત શ્રી. શ્રી. પ.સં.૮-૧૩, કામુ. (ર) લ.સં.૧૮૦૨. હિંદી સાહિત્યને સને ૧૯૦૧ની ખોજન રિપોર્ટ નં. ૧૦૯. (૩) લિ. ઋ. સદારામજી સં.૧૮૫૯ માઘ શુ.૧૦ ભમે કેકીદ ગ્રામે. પ.સં.૧૦, વીરમગામ ભં. (૪) સં.૧૮૮૫ આ શુ. ૬ મંગલે પં. કસ્તુરા ગ્રામ નાયૂસર પ્રથમ ચાતુર્માસ. પ.સં.૭, અભય. નં.૩૮૭૫. (૫) સં.૧૮૮૩ પો.વ.૨ . દેવચંદ્ર લિ. પસં.૧૧, ચતુ. પિ... [હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૬૧૫, ૬૨૧).]
[પ્રથમ આવૃત્તિ ભા૨ પૃ.૫૧૧-૧૨, ભા.૩ પૃ.૧૪૩૩ ત્યાં કવિને ખરતરગચ્છના કહેલા તે બરાબર જણાતું નથી. કાવ્યમાં કટિક (કડવા ?) ગચ્છ અને પંચાઈણ ઉલ્લેખ છે. બાકીનાં નામો સાથે શો સંબંધ છે તે પણ સ્પષ્ટ નથી.] ૧૧૮૫. પદ્મ (સુંદર શિ.) (૩૯૭૭) નવવાડ સઝાય ર.સં.૧૭૯૯ આ શુ.૧૫ રવિ સુરતમાં આદિ- અનંત ચોવીસી જિન નમું, શ્રીદેવી ચીત લાય,
નવવધિ વાડિ વખાણતાં, મનમાં વસી માય. વીરવચન મનમાં ધરી, સદગુરૂર્તિ સુપસાય, સીલ તણું ગુણ ગાવતાં, દિનદિન દલતિ થાય. પરમ પ્રભુતા પામીઈ, ધરતાં જેહનું ધ્યાન, નમીઈ નેમ જિસેસરૂ, બ્રહ્મચારી ભગવાન. સુંદર અપસર સારખી, રૂપવતિમાં રેહ,
વનમાં યુવતી તજી, રાજુલ ગુણની ગેહ. સેજે છમાસી તપ તણું, એક દિવસ ફલ એહ, વય ચઢતી વ્રત પાલીઉં, જગમાં દુધર જેહ. ગલિત પલિત ગતબલ હોય, જે તૃષ્ણ નવિ જાય,
વનવય વ્રત આદર, હું પ્રણમું તલ પાય. જગજન જે મલિને કહે, સહસ મુખેં કરી સોય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org