________________
વેણીરામ
[૬૬] જૈન ગૂર્જર કવિઓ : ૫ અંત –એ મન તણો પરમાન, સારંગધરહું સારિયા
કહે જ એ અનુમાન, રામવિદ વિનોદભું.
-ઈતિ રામવિનોદ વૈદ્યગ્રંથ સારોદ્ધાર સપૂર્ણ સં.૧૭૯૯ શાકે ૧૬૬૪ પૌષ શુક્લ ૧૧ બુ. આ. ભ. જિનચંદ્રસૂરિ શિ. વા. ક્ષમાસમુદ્ર શિ. વા. ભાવકીનિ શિ. પં. રત્નકુશલ મુનિ શિ. ૫. દયામાણિક્ય મુનિના એષા અજનિ. શ્રી કામાબજાર
નગર મધ્યે. (૧) પસં.૧૩૪-૧૧, ગુ. નં.૪૭-૩. (૨) સં.૧૮૫૪ લિ. પ.સં. ૮૯-૧૩, ગુ. નં૩૯-૪.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૨૯૯. ત્યાં રામચંદ્રકત “રામવિનોદીની માહિતીની અંતગત આ કૃતિ સેંધાયેલી છે.] ૧૧૮૪. વેણુંરામ (દયારામશિ.)
રાઠોડ માધેસિંહ, પીપાડ (જોધપુર)ના જાગીરદારના આશ્રિત. (૩૯૭૬) (ગુણ)જિનરલ ૧૯૧ કડી .સં.૧૭૯૯ માહ સુદ ૧૧ મંગળ
પીંપાડમાં આદિ
દૂહા. ગણપતિ સારદ પાય નમી, આખું જિનરસ એલ, વિધાવિંડારણ સુખકરણ, અવિરલ વાણી દેહ. નમણુ કરીનૅ નમું, પ્રથમ જ સદગુરૂપાય, સાસ્ત્ર કેરા સુભ અરથ, દીયા મોહી બતાય. પૂરવ પુન્ય જ પાઈઈ, વિદ્યારૌ વરદાન,
પુન્ય કયાં પાતિક પુલ, સુખ વિલસંત સુન. અંત – સંવત નિધ ખંડ સમુદ્ર ચંદ, જિનરસ કીય રચના;
માઘ સુકલ સુત મહી તિથ જ એકાદસી નિરણા, ગછ કટિક ગુરૂરાજ, પ્રસિદ્ધ શ્રી પુજય પંચાઈણ; જિનહરષ જિનલબધ, પાટ હમ્મીર પરાયણ વિનય હરી લખરાજ હુવ, દયારામ દિલ સુદ્ધ લહી; શિષ એમ પયંપે ગુરૂ ભગતિ, કર જોડે વિભુરાંમ કહી. ૧૯૦
દૂહા. નયરી પીપાડ જ નવલ, કમજ માધૌસિધ, કામેતી સે અભ, ધરમ વજન ધયધીંગ.
૧૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org