________________
હષ ચંદ્ર
[૩૭૨]
૧૧૯૦, હર્ષોંચ`દ્ર (પાર્શ્વ ચદ્રગચ્છ)
હું ચંદ્ર (હવે પછી સ’.૧૯૪૭ના ક્રમમાં)થી ભિન્ન હશે.
(૩૯૮૩) વધુ માન જન્મમ ગલ
(૧) પ.સ’.૪, જિ.ચા. પેા.૮૩ ન.૨૧૦૯, [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૭૧.]
જૈન ગૂર્જર કવિઓ ઃ પ્
૧૧૯૧, ક્ષમાપ્રમાદ (રત્નસમુદ્રસૂરિશિ.) (૩૯૮૪) નિગેાદવિચાર ગીત કડી ૪૮ સત્યપુર(સાચાર)માં
આદિ
દાહા પ્રહ ઉઠી નમીયે સદા, શાસનનાથ સધીર ત્રિશલાન‘દન જગતિલા, વર સુખદાયક વીર. પંચમ અંગે પ્રગટ છે, વારૂ નિગેાદવિચાર સહતાં સૂધે મને, સહી હુવે સુખકાર.
અત -
-
કલશ.
વીર જિવર સયલ સુખકર સત્યપુર વર સેતુએ સેવે સુરાસુર દીપ્તિભાસુર ભવિકજનમન મેાહએ નિજ ગુણે ગજિત · કુમતિવર્જિત રત્નસમુદ્ર સૂરીસ એ મન સુદ્ઘ ગાવે સહી પાવે, ક્ષમાત્રમેાદ જગીસ એ. (૧) પ.સ’.૩-૧૨, ગા.ના. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૨૭-૨૮.]
૧૧૯૨. કૃપાવિજય (ધનવિજયશિ.) (૩૯૮૫) ખાર વ્રત પર ૧૨ સઝાય આદિ – સમકિતરતન જતન કરી રાખેા, દૂષણુ પચ તિવારી રે જેહ થકી લહીઇ સીવસ પતિ, શ્રી જિનવચન વિચારી રે.
અંત - બારમા વ્રત આરાધતાં રે, કાંકર થયા રે નિધાન
-
કૃપાવિજય કહે પાષાઇ, ઉત્તમ પાત્ર પ્રધાન. કર જોડીને વીતવુ જી, ધર્તવજય ગુરૂ સીસ કૃપાવિજય કહે જે સુણેજી, તે લહે આંધક જગીસ (૧) પ.સ.૮-૧૦, મેા. સુરત પો.નં.૧૨૬. [મુપુગૃહસૂચી.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૨૯.]
Jain Education International
For Private & Personal Use Only
૨
४८
www.jainelibrary.org