________________
અઢારમી સદી
[૬૩]
વીરચંદ.
તેષાં વિનેયાસ્તુ પ્રતાપસ'ના, શિષ્યાહિ રૂપા વિજયાશ્ચ તેભિઃ ૩ કૃતસ્તદશ્ય નયા નિબંધો ભાષાપ્રકારઃ પુરિ સુરિતાબ્વે અષ્ટાંક સપ્તે‘દુ મિતંત્ર વષે, જ્યેષ્ઠે દશમ્યાં વવદ ભૂસુતઽનિ. ૪ ગ્રંથ મૂલ ટીકા ૪૦૬૫ ટબા સંખ્યાઈ ૫૦૦૦ સમિલી ૯૦૩૫ શ્રીમત્ તપાગચ્છના ગણનાયક ભટ્ટારક શ્રી વિજયદયા સૂરીસરના ગચ્છને વિષઈ સાધુગુડ઼ે મુખ્ય પડિત વિનીતસાગર ગણિ 1, તેહના શિષ્ય વાચક ભાજસાગરગણિના કૃત આચારપ્રદીપ ગ્રંથને ટમે લેશમાત્ર લિખ્યા. ૨ સૂરિમાં પ્રધાન શ્રી વિજયપ્રભસૂરિના શિષ્ય હેમવિજયગણિ તેહના શિષ્ય પ્રતાપવિજયગણિ તેહના શિષ્ય ૫. રૂપવિજયગણિ ૩ તેહની પ્રાથનાઇ ટમા કીધા સુગમકૃત સંવત્ ૧૭૯૮ વષે જ્યેષ્ટ વિદ ૧૦ ભામવારે પ્રતિ. (૧) ભ. વિજયયાસૂરિ શિ. ૫. મુક્તિવિજયગણિ શિ. પં. ડુંગરવિજય લિ. સ.૧૮૪૭ ફા.વ.૧૧ દર્ભાવતી નગરે શ્રી પાર્શ્વ પ્રસાદાત્. ૫.સં. ૨૩૨, જૈ.એ.ઇ.ભ. પાપ૭ ન.૧૦૭૭,
[પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૫૯૩, ભા.૩ પૃ.૧૯૪૫-૪૬.] ૧૧૭૯. વીરચ‘દ
આદિ –
(૩૯૭૧) પંદરમી કલા-વિદ્યા રાસ [અથવા વાર્તા] ર.સ.૧૭૯૮ શ્રા.વ.પ રત્નપુરીમાં આમાં વારતા ગુજરાતી ગદ્યમાં મૂકી છે ને સાથે દુહા મૂકેલ છે. દૂા. સરસતિ માતા નમણુ કર, માગું એક પસાય, અલિયવિધન દૂરે હરે, પાપ સરી રે જાય. થાવર ગ્રહ અતિ ક્રૂર હૈ, 'નત હૈ સબ લેગ, અંતર ક્રૂ કહત હે, સેાતું વાનૂં ફ્રોક, ચઉદે વિદ્યા હૈ ભલી, કહે સર્વે મુનીરાય, પતરમી વિદ્યા ઇમ કહે, જે ને આવે દાય.
અત -
દૂા. સંવત સતર અઢાણુર્ય, અ. વ્રત શ્રાવણ માસ, વદિ પખે... દિન પંચમી, કીની મનઉલાસ. (પા.) પૂર્વ વાત અનુસાર સે, અપની બુદ્ધિ પ્રમાંણ, વાતિક કીધ હિં ભલી, સુનહે! સતુર સુજાણું.
Jain Education International
For Private & Personal Use Only
૧.
૨.
૩.
૧.
*
www.jainelibrary.org