________________
ભાજસાગર
[૬૨]
જૈન ગૂર્જર કવિઓ: ૫.
મકસૂદાબાદમાં (૩૯૬૮) નવતત્વ ભાષા ૨.સં.૧૮૦૭ માઘ શુ.૫ મકસૂદાબાદમાં (૩૯૬૮) બંગાલા દેશકી ગઝલ (હિંદીમાં) ગા.૬૫ આદિ - સારદ સદગુરૂ પ્રણમ્ય કર, ગવરપુત્ર મનાય,
ગજલ બંગલા દેશકી, પ્રગટ લિખી બનાય. અવલ દેશ બંગાલાકી, નદીયાં બહેત હૈ નાલાકી,
સંકડી ગલી હૈ જહાં જેર, જંગલ ખૂબ ચાર આર. અંત - મારો દેશ બંગાલા ખૂબ હૈ રે, જહાં વહત ભાગીરથી આપ
ગંગા. જહાં સિખર સમેત પર નાથ પારસ પ્રભુ ઝાડખંડી મહાદેવ ચંગા, નમ્ર પચેટમે દરસ રૂઘનાથકા બડા ન્હાંહણ હૈ ગંગાસાગર સુસંગા, દેસ ઉડીસ જગનાથ અરૂ વાલવાકું કે ન્હાત સુધ હેત અંગા. ૬૪ ગજલ બંગલા દેશકી, ભાખી જતી નિહાલ, મૂરખકે મને નાં વસે, પંડિત હોત ખુસાલ.
૬૫ (૧) ૫.સં.૨, પૂર્ણચંદ્ર નાહર સંગ્રહ નં.૪૩૧૦ (નાહટાજીની નકલ પરથી).
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૮-૯, ૩૨૧ તથા ૧૦૯૮-૯૯, પૃ.૩૨૧ પર બંગાલદેશ ગઝલ ભૂલથી (બ્રહ્મ) રૂપચંદને નામે મુકાયેલી તે પછીથી સુધાયું છે.] ૧૧૭૮. ભેજસાગર (ત. વિનીતસાગરશિ.)
કર્મગ્રંથ' પર બાલા.ની પ્રત આ ભોજસાગરે ફલધીમાં લખી છે? લિ. પં. ભેજસાગરગણિભિરિતિ સમસ્ત પ્રશસ્ત રાષ્ટ્રવિહિતાદરે શ્રી ફલવદ્ધિ પુરપુરંદરેથી શ્રી શ્રીમદશ્વિન માસઃ શિતેતર પક્ષ દક્ષાષ્ટમ્યનીતિ સકલ સકલનાકિનાયકાચાર્યવાસરે. વીજાપુર. નં.૯૨. (૧૯૭૦) આચારપ્રદીપ બાલા, ર.સં.૧૭૯૮ જયે.વ.૧૦ મંગલ
રત્નશેખરસૂરિકૃત સં.૧૫૧૬. અંત – શ્રીમત્તપાગચ્છવિયતવ્ય કાશે, પ્રભાકરઃ શ્રી વિજયાયાખ્યા
સૂરીશ્વરસ્તદ્દગુણ સાધુ મુખ્યો, વિદ્વાન વિનીતા દિમસાગરેડભૂત. ૧ તચ્છિષ્યલેશન સુવાચકન, ભેજાદિત સાગર શમણા યં આચારદીપે મિતતેલ પૂર, પજ્ઞ સાર્થો લિખિતો ટબાર્થ. ૨ સૂરીશ્વરાણાં વિજયપ્રભાણુ, શિષ્યા હિ હેમાદવિજયા બભૂવું;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org