SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ માતી માલુ રત્નપૂરી અતી ખૂબ હે”, રાંણા કાયમ રાંજ, વીરચંદ પૂરણ કરી, સિણગારૂ સિરતાજ. ૩ (૧) ઇતિ શ્રી ચેલા તા(રા)ચંદ લષીત. [ભ.?] (૨) ઇતિ પનેરમી વિદ્યાકલાલ રાસ સંપૂર્ણ, પ.સ.૮–૨૦, ઈડર, ભ. નં.૧૮૮. [રાહસૂચી ભા..] [૩૬૪] જૈન ગૂર્જર કવિએ ઃ ૫ અત [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૭૦.] ૧૧૮૦, મેાતી માલુ (૩૯૬૨) જિન શલાકા ૭૩ કડી ૨.સ.૧૭૯૮ દિવાલી અમદાવાદના પ્રેમાપુરામાં આદિ – વાણિ વરસતિ સરસતિ માતા, કવિજતત્રાતા કરતિદાતા, ઇક્ષ્વાકુવંસે જિનવર બાવીસ, મુનિસુવ્રત નેમિ દેંય હરિવંશ. ૧ બાવીસમેજિનવર નેસકુમાર, બાલબ્રહ્મચારી નેમકુમાર, પરણા નહિ પણ પ્રિતડી પાલી, કહસ્ય સત્લાકેા સૂત્ર સ`ભાલ. ર સહસવદન જો સુરગુરૂ ગાવે, પરમેસરગુણના પાર ન આવે, મતહીણુ માનવી કેમ વખાણે, શિશુ જિમ સાયર ભુજ મતિ જાણું. ૭૨ સતર અઢાણુ દિવાલી ટાણું, સસહરની પાસે પૈસાપુર જાણુ, સભવ સુખલહરી પસરી કલ્યાણુ, મેતીમાલુબ્જ લેાક જૈનવાણિ. ૭૩ (૧) પ.સં.૩-૧૫, જશ.સં. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૭૦-૭૧. ‘સસRsર'ના અર્થ અમદાવાદ કર્યા હશે? અમદાવાદ વસવામાં સસલાની જે કથા છે તેને અનુલક્ષીને ? મેાતી માલુ' નામ જે રીતે ગૂ થાયું છે તે પણ જરા શંકા પ્રેરે એવું છે. ૧૧૮૧, લાલચંદ્ર (વિજયગચ્છીય) (૩૯૭૩) સાગરચંદ્ર સુશીલા ચાપાઈ ર.સ.૧૭૯૯ કા.શુ.પ ચીતાખેડે (૧) સં.૧૯૦૩ માગ.શુ.૧૫ લાધી મધ્યે પુનમચંદ લિ. પ.સં.૧૫, મહર. પા.૨. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૭૧.] ૧૧૮૨. લક્ષ્મીવિજય (ત. ગગવિજય-મેઘવિજય-ભાણુ (૩૯૭૪) શાંતિનાથ ચિરત્ર ખાલા, ર.સ.૧૭૯૯ પે.શુ.૩ Jain Education International For Private & Personal Use Only વિજયશિ.) www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy