________________
અઢારમી સદી
[૩૫૭] જિનશાસનમેં એ નકે, કહ્યૌ સિદ્ધિવધૂ-સિરીકે. તીરથ એ સાસઉ જાણ, શ્રી વીરવચન પ્રમાણ,
સાધ સીધા અનંતા કડ, તે પ્રણમું બે કર જોડ. અંત -
કલશ. ઈમ સિદ્ધિ તીરથ તણીય યાત્રા ચૈત્યપરિપાટી કરી, છએ “રી પાલત જે વિચરે સુદ્ધ આતમ સંવરી; મુણિ શાંતિવિજ સુજસ કી, હેત આણી ઈક મને, સંવત સતર સતાણુઆના માઘ સિત દુતીયા દિને. (૧) સ્તવનસંગ્રહ, પ.સં.૧૭, ૫.૪.૧૧થી ૧૨, વા. શાંતિવિજેગણિ લિ. પં. જયસમુદ્રગણિ શિષ્ય પંડિત ચિરં દેવચંદ્રસ્ય પઠનહેતવે. લિ. રાધનપુર મધ્યે સંવત ૧૮૦૯ માઘ સુદિ ૧૧ બુધ દિને. અનંત.ભં..
[પ્રથમ આવૃત્તિ ભા૩ પૃ.૧૪૬૮.] ૧૧૭૪, પુણ્યરતન (પી. ભાવપ્રભસૂરિશિ.)
આ કવિના ગુરુ ભાવપ્રભસૂરિ માટે જુઓ આ પહેલાં નં.૧૦૬૯ પૃ.૧૬૫. (૩૫) + ન્યાયસાગર નિર્વાણ રાસ રસં.૧૭૯૭ આસો વદ ૫
રવિવાર તપગચ્છને મુનિનું વર્ણન પૂનમગછના મુનિ કરે એ ઉદાર દષ્ટાંત આ કાવ્ય પૂરું પાડે છે. કાવ્યનાયક ન્યાયસાગર માટે જુઓ આ પહેલાં નં.૧૧૦૯. આદિ- સકલ શ્રેય લતા હતી, પ્રભુ પુષ્કર જલધાર
દુરિત ધામને ટાલવા, સહસકિરણ અનુકાર. અશ્વસેન-કુલધ્વજ સમો, વામા કેરો નંદ શ્રી સખેશ્વર પ્રણમતાં, નિતિ આણંદ, હ સરસતિને પ્રણમીયે, આપે વયવિલાસ મુરખને પંડિત કરે, ન્યું કીયો કાલિદાસ. ભાવૈ ગુરૂને વાંદીયે, ગુરૂ વિણ જન નહી કોઈ, દેવદાણવ ગુરૂ શિર ધરે, ગુરૂ વિણ જ્ઞાન ન ઈ. શ્રી ગુરૂને સુપાયથી, ઉપજો જ્ઞાન વિશાલ,
પં. શ્રી ન્યાયસાગર તણું, રચે નિર્વાણ રસાલ. અંત - ઢાલ ૧૦ ધનધન શ્રી રૂષિરાય અનાથી – એ દેશી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org