________________
શાંતિવિજય
[૫૬] જૈન ગૂર્જર કવિઓ ઃ
માં છે તે સં.૧૭૯૮ ભા.વ.૧૩ ગુરુ જેસલમેરમાં આ કવિએ લખેલી છે : જંગમ યુગપ્રધાન ભ. જિતસાગરસૂરીણાં પદ્મપ્રભાકર ભ. જિતધર્મસૂરિવરાણાં શિષ્યદક્ષ મહેા. સિદ્ધિધનગણિવરાણાં વિનયવરે શ્રી ગુણુવિલાસેાપાધ્યાયેલિ પિકૃતા પ્રતિ રાઉ શ્રી અખયસિંહજી રાયે.' (૩૯૫૭) + ચાવીસી (હિંદી) ર.સં.૧૭૯૭(૫૭) માહ શુ.ર જેસલમેરમાં વિવિધ રાગરાગણીમાં.
આદિ
અંત -
રાગ દેવ ગંધાર.
અબ મેહિ તારા દીનદયાલ,
સબ હી મતમે દેજે. તિતિત, તુમહી નામ રસાલ. રાગ ધન્યાસી.
સંવત સતર સતાણ્યૈ (પા. સતાવના) વસે, માઘ શુક્લ
દુતીયાએ,
४
Jain Education International
જેસલમેર નયરમે હરશે, કિર પૂરત સુખ પામે. પાઠક શ્રી સિધિવરધન સદૃગુરૂ, જિહિં વિધિ રાગ બતાએ, ગુણવિલાસ પાઠક તિહિં વિધિ સૌ, શ્રી જિનરાજ મહાએ ઇહિ વિધ ચાવીસે જિત ગામે. પ (૧) સં.૧૯૮(૧૯૦૮) ફા.વદ ૮ વાર થાવર લ. ઠા. ફૂલા હરણચંદ પાટણ મધે જે વાંચે તહુને હમારા જ(જિ)નાંય નમાં(મ:) છે. ૫.સ.૪-૧૪, જશ.સં. (૨) પ.સં.પ, કૃપા. પેા.૪૮ નં.૮૮૪. (૩) પ.સં.૩, અભય, પેા.૧૬ નં.૧૬૩૧. (૪) રચના સ.૧૭૯૬ મા શુ.૧૦ આપેલ છે. જિનસાગરસૂરિ શાખા ભ. વિકાનેર. (૫) પ.સ.૫-૧૩, આ.ક.ભ
પ્રકાશિત ઃ ૧. ચાવીસી વીસી સંગ્રહ પૃ.૪૯૭-૧૦૭. [૨. ૧૧૫૧ સ્તવન મંજૂષા.]
[પ્રથમ આવૃત્તિ ભાર પૃ.૫૮૪-૮૫, ભા.૩ પૃ.૧૪૬૯. જુએ આ પૂર્વ સિદ્ધિવિલાસ (નં.૧૧૭૦) વિશેની સંપાદકીય નોંધ.] ૧૧૭૩. શાંતિવિજય
(૩૯૫૮) શત્રુંજય તી માલા ૩ ઢાલ ર.સં.૧૭૯૭ માહે શુ.ર આદિ- આદીસર અરિહંતજી, નાભિરાયકુલ-મઉડ,
મરૂદેવાસુત ગુણનિલ, આપે અવિચલ ઉડ ઢાલ યત્તિની.
શ્રી સદ્ગુરૂ કરીય પ્રણામ, થુણિસ્યાં સિદ્ધાચલ ધામ,
અ.
For Private & Personal Use Only
૧.
www.jainelibrary.org