SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ પુણ્યરત્ન જૈન ગૂર્જર કવિઓ ઃ આનવિમલસૂરી ગાજે રે વિદ્યાસાગર મત આણી રે ભવિયણ ભાવ ધરીને વદેશ, છઠ્ઠું આંબિલના તપ કીધેા, સ્ત્રગ તણા સુખ લીધેા રે. ભ. ૧ તત્પર્ટ ધર્મ સાગર ઉવઝાય, સહુ પ્રણમે જેના પાયા રે, તત્પટે વિમલાબાધી ધીરા, તપટે પાધિ હીરા રે. ભ. ૨ તાસ પાટ ઉવઝાયા સુખકર, શ્રી કુશલસાગર ધુરંધર, તત્પટે ઉત્તમસાગરજી સેહે, સસિવ પડિતનાં મન મેહે રે. ભ. ૩ તાસ પાટ પંકજ સમ જણા, થયા ન્યાયસાગરજી ભાણા રે જિનવરધર્મ બહુ અજુઆલે, કુમતિવાસને` ટાલ્યા રે. શ્રી પુનિમગષ્ટ અધિકા ગાજે, ઢેર શાષા છાજે રે, શ્રી ભાવપ્રભસૂરિ તખત બિરાજે, બાદિ મદને ભાંજે રે. ભ. પ સર્ધ વિનતી ગુરૂને કહાવી, શિષ્ય મેકલેા ચિતમાં ઠરાવી રે ગુરૂઆદેશે' શિષ્ય પુણ્ય આવ્યા, પુનિમગછ સંધ મન ભાવ્યા રે. ભ. ૬ શ્રી પુણ્યરત્નને વાણી સુંદર, સંધે કહી અતિસારી રે શ્રી જયસાગરજીના કઘાથી, નિર્વાણ રચ્યા સુષકારી રે. ભ. ૭ શ્રી પુણ્યરત્ને ગુરૂ પસાયે પૂ. ન્યાયસાગર ગુણ ગાયા રે સંવત સત્તર સત્તાણુ આ વર્ષે, આશ્રિત વિદે રવિવાર સેહાયા રે. ભ. ૮ ભ. ૪ [૩૫] તપગચ્છ માંહું અધિક વિરાજૈ, તેહ સમે ઝાય તે જાણા, શ્રી પૃમિ દિન સંપૂર્ણ કીધા, વિઘ્ન રહિત ઉજમાલે! રે ભણસ્ય' ગણુસ્યું' જે સાંભલિસ્યું' તસ ધર લીલા વિશાલા રે. ભ. ૯ [હેજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૫૧૧, ૫૧૩). પ્રકાશિત ઃ ૧. જૈન ઐતિહાસિક ગૂજર કાવ્યસંચય. (૩૯૬૦) શખેશ્વર પાર્શ્વનાથ સ્ત. ર.સં.૧૭૯૭ વૈ.વ.૪ ગુરુ આદિ દૂા. સુખકર દુઃખહર ગુણનિધિ, શ્રી ભાવપ્રભસૂરિ; એહ સુગુરૂ પસાયથી, ગાઈસ સ્તવન સન્દૂર. ગામ સ`પ્રેસર દીપતું, નામ સપ્રેસર પાસ; તહુ તણા સંબંધ જે, તે કહું છું... ઉલાસ. સરસતિ દેવી માતજી, તાહરા સરણા લીધ; વયવિલાસ દેજે સરસ, જિમ હાઇ કારજ સિદ્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy