________________
જિનવિજય
[૩૫ જન ગૂર્જર કવિઓ ગુરૂચરણુબુજ સેવવા, મુઝ મનમધુકર લીન ઉપગારી અવનીતલે, ગુરૂ સમ ન પ્રવીન. સિદ્ધાચલ વિભાગિરિ, અછાપ ગિરનાર સમતાદિ એ પંચવર, તીર્થ નમું નિત સાર. સંધ ચતુર્વિધને સદા, ત્રિકણ શુદ્ધિ ત્રિકાલ વંદુ વિધિવંદન થકીસુકૃત કરણ સુવિશાલ. ધર્મ ચતુર્વિધ ઉપદિ, જગપતિ જનહિત કાજ દાન શીયલ તપ ભાવના, ભવજલતરણ જિહાજ. પ્રથમ દાનપદ ધર્મને, તેહના પંચ પ્રકાર અભય સુપાત્ર અનુકંપ તિમ, ઉચિત કીર્તિ સુવિચાર. ઈહલેકે સુખ સંપજે, લહિ નિત્ય નવની અભયદાન દેતે થેકે, પરભવ ઋદ્ધિ-સમૃદ્ધિ. એક શશક ઉગાર, પાયે ઋદ્ધિ ઉદાર રાજભવથી નરભવ લહ્યો, મેઘકુમાર મહાર. તિમ સુપાત્રદા કરી, શિવસુખ પામ્યો છવા ચિત્ત વિત્ત શુભપાત્રથી, ત્રિકરણશુદ્ધિ અતી. પાયનાન્ન દાને કરી, પામ્યો ભોગ રસાલ, ધન્ય શાહ ધર્માગ્રણ, પદપદ મંગલમાલ. શાલિભદ્ર પિણ દાનથી, સુખ પામ્યો શીકાર એણિક ક્રીયા કીધે, નરભવ સુર-અવતાર. દીજે દાન દયા ધરી, કરી ચિત્ત સુપ્રકાશ મનવંછિત સુખ પામીએ, કલ્પદ્રુમ પરિ ખાસ. ધન્ય શાહ ગુણ વર્ણવું, વચન થકી લવલેશ
નિદ્રા-વિકથા ડિને, સુણે શ્રોતા સુવિરોષ. અંત - તસ પદ શ્રી વિજયસિંહ ગુરૂ, મુનિજનકે રવચંદા,
ગુણમણિરહણ ભૂધર ઉપમ, સંધ સકલ સુખકંદા. મેદપાટપતિ રાણું જગતસિંહ, પ્રતિબોધી જશ લીધો, પલ આખેટક નિયમ કરાવી, શ્રાવક સમ તે કીધો રે, તાસ શિષ્ય સુવિહિત મુનિપુંગવ, બુધ ગજવિજય સવાયા, શાંતિ સુધારસ પરમ મહેદધિ, ઉત્તમ સુયશ ઉપાયા રે. તસ સેવક કેવિદશિરશેખર, હિતવિજય ગુરૂરાયા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org