________________
અઢારમી સદી
[૩૫૩]
જિનવિજય
ષટ દર્શન આગમ જલનિધિમાં, પુદ્ધિજિહાજ તરાયા રે. તાસ શિષ્ય પંડિત જિનસિંધૂર, ભાણવિજય મન ભાયા, તાસ સતી વિષ્ણુધ જિનવિજ્રયે, ગિરૂઆતના ગુણ ગાયા રે. શ્રી મહાવીરને વારે મનેાહર, પંચ પુરૂષ સુકહાયા, લબ્ધિપાત્ર શ્રી ગૌતમ ગણધર, ખુદે અભય સુહાયા રે. માને દશા ભદ્ર મહાબલિ, કયવત્રો સૌભાગ્યે, ઋદ્ધિવૃદ્ધિથી શાલિભદ્ર તિમ, નામ લીયે ભય ભાગે. શાલિભદ્ર ધન્ના ઋષિરાયા, જેહતા સુજશ ગવાયા, નામ લિયતાં પાતિક નાસે, નિર્મલ થાયે કાયા રે. તપગચ્છમાં પંડિત વૈરાગી, દીવિજય ખુધરાયા, તેહના શિષ્ય સવેગી સુંદર, કવિ દયાવિજય સવાયા. તસ દસેવક કૃષ્ણવિજચવર ભર ધર્મ થકી ધરે (માયા) તસ આગ્રહથી રાસની રચના, કીધી ગુરૂ સુપસાયા રે. ઉત્તમ એ ચરિત્ર જ જાણી, ભાવ અનેાપમ લાયા, સુવિહિતના ગુણ ગુણતેં સુણñ, શ્રોતા અતિ સુખદાયા રે. ૧૯ મે વૃક્ષારિ એ ઢાલ પતાકારૂપ કહી મન રંગે, સૂતિમંડણ પાસ પસાયે, સુરતિમે સુખસંગે રે. ચ્યાર ઉલ્લાસે અધિક વિલાસે, દાંનકલ્પદ્રુમ ગાયા, બુધ જિનવિજય કહે` વિસ્તરિયે, શતશાષાઇ સુછાયા રે. ૨૧ મેં (૧) ઇતિશ્રી ધન્યશાલિ ચરિત્રે પ્રાકૃત પ્રબંધે દાનકલ્પદ્રુમાગ્યે ચતુ શાખારૂપે। ધન્યશાલિસ યમગ્રહણુ અતશનગ્રહણાદિવષ્ણુ નાભિધા ચતુર્થાં ઉલાસઃ સર્વ ગાથા ૭૪પ ઢાલ ૨૯ અસ્મિન પ્રબંધે ઢાલ ૮૫ ઉલ્લાસ ૪ ગાથા ૨૧૪૨ સૂક્ત ૧૦૮ સગાથા ૨૨૫૦ ગ્રંથાગ્રંથ સંખ્યા ૩૦૪૫ પરિમિતા સંપૂર્ણ : સંવત્ ૧૮૩૪ વર્ષ માસેાત્તમ માસે ફાલ્ગુણુ માસે વિદ પક્ષે તૃતીયાયાં તીથૌ સામત્રાસરે લિ. શ્રી પાદરાનગરે શ્રી શાંતિજિનપ્રસાદાત્ લેખકવાચકચાઃ શુભ’. ૫.સ.૧૨૫-૧૨, આ.ક.ભ. (૨) સ’.૧૮૭૦ ચૈ.વ.૧૩ લ. ગાંધી પુર્જા પ્રાગજી જેતપુર મધ્યે. પ.સં.૭૫-૧૬, ધેા.ભ. (૩) પ્રથમેાલ્લાસે ઢાલ ૧૭ ગાથા ૪૪૦ દ્વિતીયેાલ્લાસે ઢાલ ગાથા ૩૯૨ તૃતીયેાલ્લાસે ઢાલ ૨૨ ગાથા ૫૪૫ ચતુર્થાંલ્લાસે ઢાલ ૨૯ ગાથા ૭૪૫ સઢાલ ૮૫ સગાથા ૨૧૫૮ સમાન ગ્રંથાત્રય ૩૦૦૦, સ.૧૮૫૫
૨૦ મે
૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org