SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૫૧] જિનવિજ્ય પદર્શન આગમન વેત્તા, ઈમ સદ્દ પંડિત બોલે રે. સિ. ૧૨ જસ વાણી સાકરપે સારી, સુણ સદના મન મોહે રે, તસ પદસેવક ભાણુવિજય બુધ, સકલકલાગુણ સોહે રે. સિ. ૧૩ તસ સતીથ્ય પંડિત જિનવિજયે, રાસ રચ્યો હિત આણું રે, ભાવ ધરી સિદ્ધચક્ર આરાધ, લાભ અનંતો જાણે રે. સિ. ૧૪ એ એકતાલીસ ઢાલેં સુંદર, રાસ સંપૂરણ કીધો રે, જિન કહે શ્રી સિદ્ધચક્ર પ્રતાપે, સકલ મનોરથ સિદ્ધો રે. સિ. ૧૫ - (૧) ઈતિ શ્રી સિદ્ધચક્ર મહાપે શ્રી સિદ્ધચક્રારાધને શ્રીપાલ ચરિત્ર રાસ સંપૂણ. સં.૧૮૫૫ના માગસર વદિ ૫ દિને શ્રી દ્વીપબંદરે સકલ ભકારક પુરંદર પૂજ્ય શ્રી જગરૂપજી તશિ. પ્રવરપંડિતસિરમણી પૂજ્યશ્રી વાલ્હજી તતશિ. લિખીત ઋ. ધીમા શુભ ભવતુ. પ.સં.૩૧-૧૫, ધો. સ.ભં. (૨) લખ્યા સં.૧૮૧૬ માગશર વદ ૮. પ.સં.૪૧, પ્રે..સં. (૩) લિ.૧૮૪૫ કા.શુ.૧૦ બુધ. રા.પુ.અ. (૩૯૫૧) નેમિનાથ શકે ૭૨ કડી .સં.૧૭૮૮ દિવાલી પ્રેમાપુરમાં (અમદાવાદ) આદિ- વાણી વરસતિ સરસતિ માતા, કવિજન ત્રાતા કીરતિદાતા, ઇક્વાકુવંસ જિનવર બાવીસ, મુનિસુવ્રત નેમિ દોય હરિવંસ.૧ બાવીસમે જિનવર નેમિકુમાર, બાલબ્રહ્મચારી રાજુલ નારિ, પરણ્યા નહી પિણ પ્રીતડી પાલી, કહિસ્યું સલેક સૂત્ર સંભાલી. ૨ અંત – સતર અઠાણું દીવાલી ટાણું, સહરને પાસે પ્રેમાપુર જાણું, સંભવ સુખલહરી કુશલકલ્યાણ, મોતીમાં ઉજલ કવિ જિનવાણું. ' ' ' ' ૭૨ (૧) લોકભાષામાં, મ.સં.૧૦–૭, હા.ભં. દા.૭૯ નં.૨૦. [જૈહાપ્રેસ્ટિા, હેજેજ્ઞાચિ ભા.૧ (પૃ.૪૯૯).] . (૩૯૫૨) [+] ધના શાલિભદ્ર રોસ ક ખંડ ૮૫ ઢાળ રર૫૦ કડી . "૨.સં.૧૭૮૯ શ્રાવણ શુદ ૧૦ ગુરુ સુરતમાં આદિ દૂહા. ઐશ્રેણિનત ક્રમ કમલ, સ્વસ્તિ શ્રી ગુણધામ - વીર ધીર જિનપતિ પ્રતે, પ્રેમ કરું પ્રણામ. વસુધામે વિદ્યા વિપુલ, વરદાતા નિત્યમેવ સમરું ચિત ચેખે કરી, તે પ્રતિદિન વ્યુતમેવ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy