________________
જિનવિજય
[૫૦] જૈન ગૂર્જર કવિઓ: ૫ ૧૧૬૭. જિનવિજય (ત. વિજયસિંહસૂરિ–ગજવિજય-હિત
વિજય–ભાણુવિશિ) (૩૯૫૦) શ્રીપાળ ચરિત્ર રાસ ૪૧ ઢાળ સં.૧૭૮૧ આ શુદ ૧૦
" ગુરુ નવલખ બંદરે આદિ
સ્વસ્તિ શ્રી સાસુમતિદાયક વીર નિણંદ, કામિતપૂરણ કામઘટ, પ્રણમું પરમાણું દ. . સિદ્ધચક્ર સમરૂં સદા, પ્રણમું સદગુરૂ પાય, સારદ નાંમ સદા જપું, વચનસિદ્ધી સુપસાય. જગ માંહે મોટો અ છે, નવપદને આધાર, જે સેવતાં પાંકિંઈ, રાજ્યત્રદ્ધિ જયકાર. દુષ્ટ કષ્ટ દૂરે ટલે, સયણ મિલે સુવિશાલ, શ્રી શ્રીપાલ તણું પરં, પામે ભોગ રસાલ. તે શ્રીપાલ નરિંદના, ગુણવર્ણન-અધિકાર,
આગમપાઠ થકી કÉ, નિસુણે સહુ નરનાય. અંત – ૪૧ ઢાલ – શાંતિજીને ભામણે જાઉં એ દેશી.
સિદ્ધચક્ર આરાધો ભવિયણ...
એ શ્રીપાલ ચરીત્ર વખાણ્ય, સક્યુરૂને સુપાયે રે, નવલષ બિદરમેં મનરેગે, નવલષ પાસ પસાઈ રે. સિ. ૬ તપગપતિ જયવંતા સોહે, શ્રી વિજયદયા સૂરીરાજ રે; જેહના અહિંયલમેં પ્રતિવાસર, વાજે સુયસના વાજા રે.. સિ. ૭ - સત્તર સે એકાણું વરસે, આસો શુદિ તિથિ યારી રે, વિજયદસમી ગુરૂવાર અનોપમ, રચના કીધી સારી રે. સિ. ૮ શ્રી વિજેદેવ સુરીસ પટોધર, તપગછતિલક સમાન રે, શ્રી વિજયસિંહ મુનીસર પુરંદર સાચે યુગપરધાન રે. સિ. ૯ મેદપાટપતિ રાંણ જગતસિંઘ સુદ્ધો શ્રાવક કીધો રે, પલ આખેટકનો વ્રત દેઈ લાભ અને પમ લીધો છે. સિ. ૧૦ તે શ્રી વિજયસિંહ ગુરૂ કેરા, બુધ ગજવિજય સવાઈ રે, વિનય વિવેક વિચાર તણી જસ, જગમેં કીત્તિ ગવાઈ છે. સિ. ૧૧ તસ સેવક શ્રી હિતવિજય બુધ, બુદેસર ગુરૂ તોલે રે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org