________________
અઢારમી સદી [૩૪]
સુદર: અધિકું ઓછું જે મેં ભાડું, મિચ્છામિ દુક્કડ તે હેજી, મોધી સમારી વચ્ચે પંડિત, વિરૂધ વચન હેઈ જે. ૮ તે પછનાયક લાયક ચંદે, શ્રી વિજયદેવ સૂરીજી, તસ ચરણબુજ સેવક કેવિંદ, ઋદ્ધિવિજય મુણી . ૯ સુખવિજય પંડિત સંવેગી, તિલકવિજય કવિરાયાજી, તસ પદપંકજ ભંગ રસીલા, હરવિજય બુદ્ધિરાયા. ૧૦ તેહ તણે સુપસાય લહીને, રાજવિજય ગુણ ગાયાજી, સતીય તણું વખાણ કરંતાં, નિરમલ દઈ કાયાજી. સંવત સંયમ ગગન અને ગ્રહ, એ સંવછર જાંણાજી, આસો સુદિ દસમી રવિવારે, પૂરણ ગ્રંથ પ્રમાણે છે. ૧૨ શ્રી શ્રી વિજયદયાસૂરિ રાજે, સાંતલપુર ચોમાસે છે, શાંતિનાથ જિનવર પ્રસાદે, રાસ રચ્યો ઉલાસે છે. ૧૩. હાલ અડત્રીસમી પૂરી ભાખી, રાજવિજય હિત આણીજી, નિત્ય નિત્ય મંગલમાલા હૈયે સુણતાં જિનવર વાણીજ. ૧૪ મન થિર રાખી સતીય તણું ગુણ, સાંભલો નરનારીજી,
લીલાલખમી અવિચલ લહ, જિમ ગગને ધુ તારાજી. ૧૫. (૧) સર્વગાથા ૮પ૬ સં.૧૮૫૬ શાકે ૧૭૨૧ આસુ શુ વાર આદિત્ય. પ.સં.ર૭-૧૭, સંધ ભં. પાલણપુર દા.૪પ નં.૧૭. (૨) સર્વગાથા ૮૫૫ સં.૧૮૬૫ વૈશુ.૧૫ શનો માંડવી બંદરે લિ. પૂજય . લક્ષ્મીચંદ્ર શિ. પૂજ્ય છે. રામચંદ શિ. લિ. . ત્મિચંદ. પસં.૨૪-૧૫, રાજકોટ મોટા સંધ ભં. (૩) લ. વરજલાલ વેણીદાસ ખેડ ગ્રામે. શ્રી ભીડભંજન પાર્શ્વનાથ પ્રસાદાત સં.૧૯ર૮ ફા.વ.૧ શનિ. પ.સં.૩૨-૧૮, શેઠ ડાહ્યાભાઈ પાસે ખેડા.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૬૫-૬૭] ૧૧૬૬. સુંદર (લે.) (કટાટ) નેમ રાજુલના નવ ભવ સઝાય કડી ૧૫ ૨.સં.૧૭૮૧. આદિ- રાણી રાજુલ કર જોડી કહે યાદવકુલ-સિણગાર રે..
(૧) સઝાથમાળા, ૫.૪૫ થી ૬૦, જિનદત. મુંબઈ. [લીંહસૂચી – ભૂલથી મુનિસુંદરને નામે.]
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૬૭.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org