________________
રાજકિય . [૪૮] જૈન ગૂર્જર કવિએ ૫ આદિ- વિહું જરા શંકર અકે, તીણ ગુણે કરી હીન,
એહવું જે કાઈ રૂ૫ છે, નમીયે તસ થઈ દીન. પરબ્રહ્મ પરમાતમાં, શુદ્ધ પરમ શુભ રૂપ, અનુભવ વિણ કિમ વેઈએ, આપ અરૂપી રૂપ. અગણિત ગુણગણ જેહના, નવી સકે કરી લક્ષ, અનુભવ સરપંકજ સમા, ભવિજનને પ્રત્યક્ષ. મનમંદિર પ્રગટો હવે, જ્ઞાનસ્પણુઉદ્યોત, ઘટ તટ સ્થિતન્ય લખ્યો, ઉદયી અનુભવત. મનમંદિરમેં તેહનો, સુપરે રાખી ધ્યાન, કરફ્યૂ પુન્ય પ્રસંગથી, શીલ તણે આખ્યાન, પ્રવચન માંહે ઉપદિશ્ય, ચઉવિધ શ્રી જિનધર્મ, દાન શીલ તપ ભાવના, દાયક એ શિવશર્મ. ચ્ચાર સમ તે પિણ બહાં, શીલ તણે અધિકાર, શીલ લતાં સુખ પામી, શીલ થકી સુખકાર. બ્રાહ્મી ચંદનબાલિકા, સારિખી ગુણગેહ,
સરસ કથા શ્રોતા સુણ, આણી મનમેં એહ. અંત - ઢાલ ૩૮મી ધન્યાસી. પરવ પજુસણ પુર્વે પામીએ – એ દેશી.
શેષ આયુ થોડું સું જણ, અણસણ કરવા ઈચ્છે છે, અબલ અથામ શરીર નિહાલી, શ્રી ચંદ્રને પૂછે છે. ૧ ભગવતની આજ્ઞા પામી, ગિરનારી અણસણ કીધે છે, મમતા છેડી ચાર આહારનું, ત્રિયે પચખાણ લીધું છે. ૨ લખ ચોરાસી છવાયોનિ, ખમી ખમાવી પિત છે, સવિ ભક્ત અણસણ છેદીને, વર્ગ તણું સુખ ગોતે છે. ૩ ગુણસુંદર બીજે સુરલોક, દેવપણે અવતરીયા, મહાવિદેહમાં મુગતિ જ, પાલી શુદ્ધ કિરિયાછે. શીલસુદર સુરસુંદરી નારી, હુઈ અવસર લટકાલી, તેહ વિદેહથી મોક્ષે જાએ, સુધા સંજમ પાલી છે. સતીય તણું ગુણ મેં તા ગાયા, પાવન કીધી છહાજી, ઉત્તમને ગુણવર્ણન કીજે, ધન ધન છે દીવાજી. શીલતરંગિણી માંહે એ છે, પ્રગટપણે અધિકારેજી, સરસ કથા એ ઠામઠામે, બીજા પ્રકરણ મઝારે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org