________________
અઢારમી સદી
[૩૪૭]
રાજવિજય. પં. શિષ્યસિરદારા ચિર ફતૈચંદ વાચનાથ. પ.સં.૨૧-૧૭, વડા ચોટા ઉ. સુરત પિ.૧૮. (૨) સંવત્ ૧૭(?)૩૩ મિતિ આસૂ કૃષ્ણદશમી શ્રી બાડમેર નગરે શ્રી બહત ખરતરગણે ક્ષેમકીર્તિ સંતાનીય વણરસજી શ્રી જયસારજીગણિ તતશિષ્ય ૫. અમરચંદ શિષ્ય પં. રૂપચંદ્ર વાચનાથે.. આશરે ૬૦૦ શ્લોકપ્રમાણ. પ.સં.૧૯-૧૫, ગુ. નં.૫૫-૧૦. (૩) પ.સં. ૧૦, સ્વયંલિખિત, ક્ષમા. નં.૫૪. (૪) પ.સં.૩૦, ચતુ. પો.પ. (૩૯૩૮) પ્રાસ્તાવિક છપય બાવની ગા.૫૮ ૨.સં.૧૮૨૫ ભા.સુ.૫.
(ઋષિપંચમી) તાલિયાસર, (૩૯૩૯) જિનદત્તસૂરિ છંદ ગા.૩૫ ર.સં.૧૮૩૯ (૩૯૪૦) સુગુણ બત્તોસી આદિ-
ઢાલ ઉતપત્તિની. સુગુણ બુઢાપો આવીયો, લખી નહી ભાઈ. રાતદિવસ બંધ રહ્યાં, કંઈ કીધુ કમાઈ.
૧ સુગુણ.. અંત - સુગુણને સમઝાવણી, બીસી એ
પાઠક શ્રી રઘપતિ કહે, સુણિ સનેહ. ૩૨ સુગુણ. (૧) લિ. પં. સિદ્ધરગેણ મુનિ. પ.સં.ર-૧૬, મારી પાસે. (૩૯૪૧) ઉપદેશ પચીસી (૩૯૪૨) ઉપદેશ બત્તીસી (૩૯૪૩) ઉપદેશસાલ બત્તીસી (૧૯૪૪) ગાડી છંદ (૩૯૪૫) કરણી છંદ (૩૯૪૬) ૪૩ દોષગર્ભિત સ્ત, ગા.૩૬ દેસલસર (૩૯૪૯) ૯૨ મિથ્યાત્વભેદ સ્ત, ગા.૩૧
[પ્રથમ આવૃત્તિ ભા. ૨ પૃ.૫૭૩-૭૪, ભા.૩ પૃ.૧૨૪-૨૫, ૩૨૫૨૮ તથા ૧૪૫૫. ત્યાં પહેલાં કવિનામ રઘુનાથ અપાયેલું અને તેથી કવિ ભૂલથી બેવડાયેલા તે પછીથી એક કર્યા છે.] ૧૧૫. રાજવિજય (ત. વિજ્યદેવસૂરિદ્ધિવિજય-સુખવિજય-.
તિલકવિજ્ય-હર્ષવિજયશિ.) [વિજયદયાસુરિન રાજ્યકાળ સં.૧૭૮પ-૧૮૦૯] (૩૯૪૮) શીલસુંદરી રાસ ૩૮ ઢાળ ૮૫૬ કડી .સં.૧૭૯૦ આસો
શુ.૧૦ રવિ સાંતલપુરમાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org