SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ રઘુપતિગણિ-રૂપવલભ આદિ – [૩૪૬] જૈન ગૂર્જર કવિએ : પ્ શનિ તાલિયાસરમાં દુહા. આદિકરણ આદીસરૂ, સાંતિકરણ શાંતીસ, નેમનાથ પારસ પ્રભૂ, વ માંન સુજગીસ. ધરમપ્રકાસિક આદિ જિત, યાનિવાસક શાંતિ, બ્રહ્મચારિચૂડામણિ, નેમનાથ ભગવંત. મહિમા નવપદમંત્રની, વિસતારણુ જગવાસ, િિર ગતિ શું સુરગતિ ઇ, પરતિખ જિનવર પાસ. ગરભ માંહિ વધતાં વચ્ચે, માતપિતારા માન, જતમ્યા મેરૂ ધૂડીયા, યું મહાવીર પાંચ નામ જગમે' પ્રસિદ્ધ, દાયક દ્ધિ દયાલ, પાંચાંમેં પરમેસરૂ, યું નાલિક વચત નિહાલિ. ધમાંન અંત – ઇણુ ઇલમેં અખીયાત ઉવારી, સાઝી નગરી સારીજી, નિરખ કરી કહ્યો નર ને નારી, થાશે રૂપવલ્લભ બલિહારીજી. ૪ સંવત અઢારે પચવીસ હીયડા ફાગે હીસજી, દિનકરસુત ને ચેાથી સુદીર્સ, સિદ્ધોગે સુજગીસે”. શ્રી જિનલાભ સુરીદ વિરાજે ગિરૂઆ ગણધર ગણેશજી, દીપે દિનદિન તેજ દિવાજે, ઋતિ મતિ... તાલીયાસર ચૌમાસ પડાયા, શ્રી સંધ... દેખી કવીયણુ દિલ સુખ પાયા, ગુણુ... નગરપતી માહિત મતિ જાકી, સરધા કરન કહીકીજી, આખ નહી કાઇ વચન અલીકી, નિસદિન રહિત નિકીજી, ૮ શાખા જિતસુખસૂરિ સવાઈ, પાઠકપદ પ્રભુતાઈજી, વિદ્યાનિધાંત સદા વરદાઇ, શ્રી રૂપત્તિ સહાઇજી. ક્રાંત યા આસિત તિ આંણી, સમકિતની સહિ ાણી, (પા. દીપચંદ્ર આગ્રહ મન આંણી, અરૂ સિક્ષાને સહિ જાણીજી,) કીજૈ શ્રી ગુરૂવચન સુહાણી, પ્રતિબેાધન ભવ્ય પ્રાંણીજી. સુકવી સીયલ તણાં સંભાલાં, એ થઇ પચવીસ ડાલાંજી, વિનયી શ્રાવક મુતિ વેધાલાં, સુણતાં રંગ રસાલાંજી. (૧) સુભદ્રા ચરિત્રે શ્રી વીરદન દીક્ષામડાવ માક્ષગમણુ સુભદ્રા સતી ચાપઇ સમાત, મહેા. શ્રી રૂÜપત્તિગણિ લિ. પ. પ્ર. મહિપાલગણ ૧૦ ૧૧ Jain Education International For Private & Personal Use Only ૧ 3. ४ ૫. ૯ www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy