SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૩૪૫] રઘુપતિગણિ-રૂપવલભ (૩૯૩૫) બિકાનેર શાંતિ સ્ત. ર.સં.૧૮૧૭ (૩૯૩૬) રત્નપાલ ચેાપાઈ ગા.૨૫૦ ૨.સ.૧૮૧૯ નેમિજન્મદિને શ્રા. સુ.પ કાબૂમાં આદિ – સ્વસ્તિ શ્રી પ્રભુ પાસ જિન, ત્રિભુવન સુખદાતાર, પહિલાં તેહને પ્રણમતાં, જગમે' જસવિસ્તાર. * રતનપાલ જિમ રાજરિધ, વધીયેાં જસ વિસ્તાર, સુણિજ્યા તે ભવીયણ સરસ, અદભુત એ અધિકાર. 1 અંત – નિધિ સશિ સિદ્ધ અલખને અકે, સવત એ નિસ્સકેજી, કાલ ગાંમતયર આસકે, દીપે ગજસિંઘડકેજી. શ્રી નેમીશ જનમદિન જોઇ, ચાપઇ એ સ જોઈ, ઢાલાં પિણુ સખ્ત સુલલિત ઢાઈ, હરખિત મનમેં હેાઇજી. ૬ ભટ્ટારકીયા ગળપતિ ભારી, વર્તમાન પાટધારીજી, ૧ Jain Education International ૯ ૧૦ શ્રી જિનલાભ સૂરીનૢ સુખકારી, તસુ આજ્ઞા મત ધારીજી, છ સાખા શ્રી જનસુખસૂરિ સુહાઇ, ગુરૂ પિણ તે વરદાઇજી, પદકજ ચરણકમલ પ્રભુ ગ્રહી, પાઠકપવી પાઇજી. વિદ્યાનિધાન સકલ ગુણુ વારૂ, શ્રી રુઘપતિ સુવિચાર, હરષ ઘણું ભવિયણ-હિતકારૂ, એ સંબંધ ઉદારજી. આગ્રહ કરિ શિષ્ય માણિકચરાજે, સાઝત લિખણુ સહાજ્યેજી, દિનદિન દીપે અધિક દિવાજે, ભવિ સુણાવણ કાજેજી. દાનપ્રબંધ સુગ્રથે દાખ્યા, ભારી ગુરૂમુખ ભાખ્યા, દીઠા સુણિયા તિસડા દાખ્યા, રૂપવલ્લભ રસ ચાખ્યા”. ૧૧ ભવીયણ દાંત તણા ફુલ ાણી, દાન દેજ્ગ્યા હિત આણી, અનુમાદન કરજો અવસાણી, તિ પતાજો મત પ્રાણીજી. ૧૨ મેધ મહી ગિરરાજ ગિયદા, તારા રવિ ક્રૂ ચંદાજી, સુગુણ કુમાર ચરિત્ર સુખકદા, પ્રતા ાં પુર્વે દાળ. સુકવિ કરજ્યા વચન સંભાલા, મુનિજન એ ગુણમાલાજી, સુણતાં ભણતાં રંગ રસાલા, વરતે મંગલીક માલાજી. ૧૪ (૧) સ’.૧૯૦૪ પ્ર.જે.શુ.પ બુધે. પ.સં.રર, દાન. પેા.૧૩. [રાહસૂચી ભા.૧ – ભૂલથી હર્ષનિધાનને નામે.] (૩૯૩૭) સુભદ્રા ચાપાઈ ૨૫ ઢાળ ૫૪૦ કડી ર.સં.૧૮૨૫ ફાસુ.૪ For Private & Personal Use Only ૫ ८ ૧૩ www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy