________________
( ૧૩
રઘુપતિગથિ-પહલભ [...] જૈન ગૂર્જર કવિએ જ
રઘુપતિ નિજ મનની રૂલી, જુગતિ કથા મન જી રે અતિસારૂ કીધી મુદે, સુકવિ નર સહિનાણી રે. ૧૨ ચરિત્ર કથા રસ ચૌપાઈ, રચતાં રંગ રસાલો રે
સુણતાં ભણતાં સંપજે, નવનિધિ મંગલમાલે રે (૧) પ.સં.૯, સં૧૮૦૩ કા.શુ.૧૦ કેસરદેસર મધ્યે રૂઘપતિ લિ. બ્રાત ગુલાલચંદ વાચનાર્થ. જ્ય. પિ.૬૯. (કવિની સ્વલિખિત પ્રત) (૨) સં.૧૮૪૯ વિ.વ.૧૩ મરોટ મધ્યે વખત લિ. પ.સં.૧૩, જિ.ચા. પિ.૮૨ નં.૨૦૬૯. (૩) સં.૧૮૫૬ શ્રા.વ.૬ બાહસર મધ્યે શા ગુમાન પઠનાથ. ૫.સં.૧૩, દાન. પિ.૪૫. (૪) જય. નં.૬૫. (૨) સં.૧૮૪૫ માહ સુ.૧૪ મૌનગઢ મધ્ય પં. કિશોરચંદ્ર શિ. પ્રીતિસુંદર લધુભ્રાતૃ પં. ઐનરૂપ લિ. પ.સં.૧૦, અભય. નં.૨૪૪૦. (૩૯૩૩) શ્રીપાલ ચોપાઈ ર.સં.૧૮૦૬ પ્રભા-શુ.૧૩ ઘડસીસરમાં આદિ– અરિહંત સિદ્ધ નમી કરી, આચારિજ ઉવજઝાય
સવ સાધુ પંચમ પદે, પ્રણમું પ્રેમ લગાય. ચરિત્ર કહિ શ્રીપાલનો, આણિ હર્ષ અપાર
નવપદના સમરણ થકી, સુજસ કહે સંસાર. અંત – સંવત રસ સિવ સિદ્ધ સસી એ, સુદિ પખ તરસ સાર
પ્રથમ ભાદ્રવ તણી એ, કીધ ચરિત્ર ઉદાર. ઘડસીસર ઘડતનો એ, સુખથાનક છે સોય ચોમાસે તિહાં રહીએ, કીધ કથારસ ય. આછે મંજૂ ઉપાસરે એ, ગુણવંત લેક ગારિષ્ટ, નહિ નિંદા મુખે એ. મુનિને લાગે મિષ્ટ. શ્રી જિનસુખ સૂરીદના એ, વિનયી વિદ્યાનિધાન, કહે રૂઘપતિ કવી એ, મહિમા જિનધમ માન. ગુણ દેખી ગુણવંતના એ, ચતુર કરે ચિત ચાહ, સુગુણની સેવ સું એ, માન વધે જગમાંહ. પાલ્યો શીલ ભલી પરે એ, મયણસુંદરી નાર, ચરિત્ર શ્રીપાલનો એ, જગમેં જસ વિસ્તાર. ભણતાં ગુણતાં ભવીયા એ, સુણતાં લાભ સવાય,
સુણાવે મુનિ તિયાં એ, પ્રણમે કવિજન પાય. (૩૯૩૪) કુંડલિયા બાવની ગા.૫૭ ર.સં.૧૮૦૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org