________________
અઢારમી સદી
[૩૪૩] રઘુપતિગણિ-રૂપવલ્લભ અંત - સતર સંવત તણે બાણ સાર, ચિત્ર પૂનિમ નિસ ચપ ચું,
સિદ્ધિયોગે લ@ો દરસ શ્રીકાર, હરષ થયો મુઝ હીયડે. ૮ સુગુરૂ શ્રી વિદ્યાનિધાન પસાય, જાત્ર કરી જિનરાયની,
વંદતાં જિનવર સફલ વિહાય, વિનય શું રૂઘપતિ વીનવે. ૯ ૩ આદિ- સબલે થલવટ દેશ સુહા હૈ, ગેડીયા રાયજી અંત – નિતનિત ત્રિવિધ ત્રિવિધ સિર નામી હે,
પર પામી હે ગાવે રૂઘપતિગણુ પ. (૧) મિતિ આષાઢ વદિ ૧૧ પં. ગણેશ લિષત. પ.સં.૧-૧૩, કમુ. (૩૯૩૦) નાકાડા પાથ ત ર.સં.૧૯ર પૈ. (૩૯૩૧) જૈન સાર બાવની ગા.૬૨ ૨.સં.૧૮૦૨ ભા..૧૫ નાપાસર (૩૯૩૨) નદિષેણુ ચોપાઈ ર.સં.૧૮૦૩ ચોમાસું કેસરદેસરમાં આદિ- વર્તમાન ચઉવીસને, નમતાં નવનિધ થાય
ત્રિભુવન સુખદાયક તિ કે, જગનાયક જિનરાય. ગુરૂના ચરણ ગ્રહી કરી, પૂજી સરસતિ માય ગુણ મુનિવરના ગાઈસ્યું, થિર સમકિત થાય. નદિષેણ નામે મુની, પરસિદ્ધ તાસ પ્રકાસ
વચનકલા સારૂ વિબુધ, આખે મનઉલ્હાસ. અંત – શિવલોચન સિવ સિધ શશિ, સંવત એ સુવિચારો રે
પ્રથમ દિવસ લધુકલપ, એ પૂરણ અધિકાર રે. છે સગવટ નવ જાતની, જે સગવટ વિધિ જાણે રે તે ખાંચા તાણે કરી, અક્ષર પરચે આણે રે. બહાં કારણ કોઈ ન છે, પિણ ઇણમેં તો આણું રે અક્ષરથી છે એપણી, સગવટ તેણ સુહાણી રે. વોહરા રિધવાસી વસે, ઈસુ ધુરના અધિકારી રે મુનિજનને બહુ માનતા, આસથાવંત ઉદારી રે. તિણ કેસરદેસર તણે, ચતુર કરે ચોમાસો રે શ્રાવકક સુખી સદા, નિરભય સુખનિવાસ રે. યુગપ્રધાન જતીસરૂ, શ્રી જિનસુખ સૂરી રે. ગુણવંતા ખરતરગણ, માંને સકલ મુદે રે. જિસ્યાં માંહિ સિરામણી, વાચકપદ વર દાંને રે સાધુગુણે કરી શોભતા, નિરૂપમ વિદ્યાનિધાને રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org